AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જો CWC રાહુલ ગાંધીના રાજીનામાનો સ્વીકાર કરશે તો, આ નેતા કોંગ્રેસના નવા અધ્યક્ષ બની શકે છે

કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધુ છે. પરંતુ કોંગ્રેસ વર્કિંગ કમિટી તેને ઘણા દિવસથી મનાવવાની કોશિશ કરી રહી છે. પરંતુ વર્તમાન પરિસ્થિતિને જોતા એક નવા સમાચાર સામે આવ્યા છે. જો રાહુલ ગાંધીને મનાવવામાં નિષ્ફળતા હાથ લાગી તો, સુશીલ કુમાર શિંદે કોંગ્રેસના અધ્યક્ષ બની શકે છે. Sushil Kumar Shinde may replace Rahul […]

જો CWC રાહુલ ગાંધીના રાજીનામાનો સ્વીકાર કરશે તો, આ નેતા કોંગ્રેસના નવા અધ્યક્ષ બની શકે છે
| Updated on: Jul 01, 2019 | 5:26 AM
Share

કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધુ છે. પરંતુ કોંગ્રેસ વર્કિંગ કમિટી તેને ઘણા દિવસથી મનાવવાની કોશિશ કરી રહી છે. પરંતુ વર્તમાન પરિસ્થિતિને જોતા એક નવા સમાચાર સામે આવ્યા છે. જો રાહુલ ગાંધીને મનાવવામાં નિષ્ફળતા હાથ લાગી તો, સુશીલ કુમાર શિંદે કોંગ્રેસના અધ્યક્ષ બની શકે છે.

Sushil Kumar Shinde may replace Rahul Gandhi as next AICC president: Reports #Tv9News

Sushil Kumar Shinde may replace Rahul Gandhi as next AICC president: Reports#Tv9News

TV9 Gujarati यांनी वर पोस्ट केले रविवार, ३० जून, २०१९

આ પણ વાંચોઃ સબસિડી વગરના LPG સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો, એક બોટલના માત્ર આટલા રૂપિયા ચૂકવવા પડશે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મહત્વનું છે કે, લોકસભામાં કોંગ્રેસની હાર બાદ રાહુલ ગાંધીએ પોતાનું રાજીનામું ધરી દીધું હતું. અને રાહુલના સમર્થનમાં દેશભરના 140થી વધુ કોંગી નેતાઓએ પણ પોતાના પદ પરથી રાજીનામા ધરી દીધા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">