Surat: કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડીયાએ કોંગ્રેસ છોડી AAP પાર્ટીનું ઝાડુ પકડ્યું, શહેરનાં હિતમાં નિર્ણય લીધાનો દાવો

Surat મનપાનો જંગ હારી ચૂકેલી કોંગ્રેસને વધુ એક મોટો ફટકો પડ્યો છે. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડીયાએ કોંગ્રેસના હાથ છોડીને હવે AAPનું ઝાડું પકડ્યું છે. દિનેશ કાછડીયાએ બપોરે કોંગ્રેસમાંથી રાજીનામુ ધર્યું અને સાંજે AAPમાં જોડાઇ ગયા.

| Updated on: Mar 01, 2021 | 7:03 PM

Surat મનપાનો જંગ હારી ચૂકેલી કોંગ્રેસને વધુ એક મોટો ફટકો પડ્યો છે. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડીયાએ કોંગ્રેસના હાથ છોડીને હવે AAPનું ઝાડું પકડ્યું છે. દિનેશ કાછડીયાએ બપોરે કોંગ્રેસમાંથી રાજીનામુ ધર્યું અને સાંજે AAPમાં જોડાઇ ગયા. દિનેશ કાછડીયાનું માનવું છે કે તેઓના ચાહકો અને કાર્યકરોની ચાહનાને વશ થઇને તેઓએ આ નિર્ણય લીધો છે જોકે તેઓએ સ્પષ્ટતા કરી છે કે કોંગ્રેસ પક્ષ સાથે તેઓને કોઇ નારાજગી નથી અને તેઓએ કોંગ્રેસનું નામ ખરાબ થાય તેવું કોઇ કામ નથી કર્યું જોકે શહેરના હિતને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીમાં જોડાવાનો નિર્ણય કર્યો હોવાનો મત કાછડીયાએ રજૂ કર્યો હતો.

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
g clip-path="url(#clip0_868_265)">