Surat Corporation Election 2021: ભાજપે બનાવ્યો વોર રૂમ, 50 ટેક્નોસેવી ગ્રાફિક્સથી લઈ પ્રચારની સંભાળશે કમાન

Surat Corporation Election 2021:  સુરત ભાજપે પણ તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી છે જે અંતર્ગત સુરતમાં ભાજપે વૉરરૂમ બનાવ્યો છે જેમાં 50થી વધુ ટેક્નિશિયનનો સ્ટાફ કાર્યરત છે

| Updated on: Feb 10, 2021 | 3:24 PM

Surat Corporation Election 2021:  સુરત ભાજપે પણ તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી છે જે અંતર્ગત સુરતમાં ભાજપે વૉરરૂમ બનાવ્યો છે જેમાં 50થી વધુ ટેક્નિશિયનનો સ્ટાફ કાર્યરત છે. આ વૉરરૂમ ગ્રાફિક્સ ડિઝાઈન, વીડિયો એડિટીંગ, ટેલીકોલિંગ, ડેટા એન્ટ્રી, ન્યૂઝ મોનિટરિંગ જેવા વિવિધ વિભાગો બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ચૂંટણી પ્રચારની સામગ્રી એકત્રિત કરી કાર્યકર્તાઓ સુધી પહોંચાડવામાં આવે છે. એટલે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી આ વૉરરૂમ ભાજપનું એપી સેન્ટર બની રહેશે.

Follow Us:
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">