AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજવાનો રસ્તો સાફ,રાજ્ય ચૂંટણી પંચે 6 મહાપાલિકામાં નવા સિમાંકનની પ્રક્રિયા પૂર્ણ, સીમાંકનના નામે ભાજપ પોતાનાં પક્ષે મતદાન થાય તેવા પ્રયાસો કરી રહ્યું હોવાનાં આક્ષેપ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજવાનો રસ્તો સાફ થયો છે. રાજ્ય ચૂંટણી પંચે 6 મહાનગરપાલિકામાં નવા સિમાંકનની પ્રક્રિયા પૂર્ણ કરી દીધી છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગર મહાનગર પાલિકામાં મોટા પ્રમાણમાં ફેરફાર કરવામાં આવ્યા છે. વોર્ડ દીઠ બેઠકોના નકશામાં મોટાપ્રમાણમાં ફેરફાર કરવામાં આવ્યા છે. 55 નગરપાલિકામાંથી 7 નગર પાલિકાઓમાં હાલ ફેરફાર કરવામાં આવ્યા છે તો 16 […]

સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજવાનો રસ્તો સાફ,રાજ્ય ચૂંટણી પંચે 6 મહાપાલિકામાં નવા સિમાંકનની પ્રક્રિયા પૂર્ણ, સીમાંકનના નામે ભાજપ પોતાનાં પક્ષે મતદાન થાય તેવા પ્રયાસો કરી રહ્યું હોવાનાં આક્ષેપ
https://tv9gujarati.in/sthanik-swarajya…-na-maate-prayas/
Pinak Shukla
| Edited By: | Updated on: Sep 19, 2020 | 1:49 PM
Share

સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજવાનો રસ્તો સાફ થયો છે. રાજ્ય ચૂંટણી પંચે 6 મહાનગરપાલિકામાં નવા સિમાંકનની પ્રક્રિયા પૂર્ણ કરી દીધી છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગર મહાનગર પાલિકામાં મોટા પ્રમાણમાં ફેરફાર કરવામાં આવ્યા છે. વોર્ડ દીઠ બેઠકોના નકશામાં મોટાપ્રમાણમાં ફેરફાર કરવામાં આવ્યા છે. 55 નગરપાલિકામાંથી 7 નગર પાલિકાઓમાં હાલ ફેરફાર કરવામાં આવ્યા છે તો 16 જિલ્લા પંચાયતો અને 29 તાલુકા પંચાયતોમાં પણ મહત્વના ફેરફારો જોવા મળ્યા છે. ઉલ્લેખનીય છે કે, ચૂંટણીપંચ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને નવુ સિમાંકન કરવાની કામગીરી કરવામાં આવી હતી. જેને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. તો બીજી તરફ વિપક્ષ કોંગ્રેસ દ્વારા આ સિમાંકનનો વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસનો આરોપ છે કે, આ સીમાંકનના નામે ભાજપ પોતાનાં પક્ષે મતદાન થાય તેવા પ્રયાસો કરી રહ્યું હોવાનાં આક્ષેપ પણ થઈ રહ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">