AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શત્રુઘ્ન સિન્હા 28મી માર્ચે કોંગ્રેસમાં જોડાશે, જાણો કયા ભાજપના દિગ્ગજ નેતાને આપશે ટક્કર?

કોંગ્રેસ ચૂંટણી અભિયાન સમિતિના ચેરમેન અખિલેશ પ્રસાદ સિંહના મુજબ શત્રુઘ્ન સિન્હા 28 માર્ચના રોજ સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાશે. સૂત્રોનું કહેવુ માનીએ તો, શત્રુઘ્ન સિન્હાની ટિકિટ કપાયા બાદ તે કોંગ્રેસમાં જોડાવાની રાહ જોઈ રહ્યા હતાં.  કોંગ્રેસના નેતાઓ પણ સતત સંપર્કમાં હતાં. ભાજપના અસંતુષ્ટ નેતા અને બિહારની પટના સાહિબના સાસંદ શત્રુઘ્ન સિન્હા 28 માર્ચના રોજ કોંગ્રેસના પંજા […]

શત્રુઘ્ન સિન્હા 28મી માર્ચે કોંગ્રેસમાં જોડાશે, જાણો કયા ભાજપના દિગ્ગજ નેતાને આપશે ટક્કર?
jignesh.k.patel
| Edited By: | Updated on: Mar 26, 2019 | 1:52 PM
Share

કોંગ્રેસ ચૂંટણી અભિયાન સમિતિના ચેરમેન અખિલેશ પ્રસાદ સિંહના મુજબ શત્રુઘ્ન સિન્હા 28 માર્ચના રોજ સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાશે. સૂત્રોનું કહેવુ માનીએ તો, શત્રુઘ્ન સિન્હાની ટિકિટ કપાયા બાદ તે કોંગ્રેસમાં જોડાવાની રાહ જોઈ રહ્યા હતાં.  કોંગ્રેસના નેતાઓ પણ સતત સંપર્કમાં હતાં.

ભાજપના અસંતુષ્ટ નેતા અને બિહારની પટના સાહિબના સાસંદ શત્રુઘ્ન સિન્હા 28 માર્ચના રોજ કોંગ્રેસના પંજા સાથે જોડાશે. તેમને લોકસભા ચૂંટણીની ટિકિટ કપાયા પહેલા જ ભાજપ છોડવાનો ઈશારો આપ્યો હતો. શત્રુઘ્ન સિન્હાના કોંગ્રેસમાં જોડાવાની પુષ્ટી કોંગ્રેસ પાર્ટીના રાજ્યસભાના સાંસદ અને ચૂંટણી અભિયાન સમિતિના ચેરમેન અખિલેશ પ્રસાદ સિંહે કરી હતી. શત્રુઘ્ન સિન્હાને પટના સાહિબ સીટ પર રવિશંકર પ્રસાદની વિરૂધ્ધ મેદાનમાં ઉતારવામાં આવશે.

2014માં નરેન્દ્ર મોદીની સરકાર બન્યા પછી. શત્રુઘ્ન સિન્હા સતત પાર્ટીની વિરુધ્ધમાં નિવેદન કરી રહ્યા છે. મહત્વનું છે કે, રાફેલ મુદ્દે પણ PM મોદી પર સવાલો ઉભા કર્યા હતા.

પૂર્વ કેન્દ્રિય મંત્રી શત્રુઘ્ન સિન્હાએ વડપ્રધાન નરેન્દ્ર મોદી તરફ ઈશારો કરતા એક ટ્વિટ કર્યું હતુ કે, “સર, રાષ્ટ્ર તમારુ સન્માન કરે છે, પરંતુ નેતૃત્વમાં વિશ્વસનીયતા અને વિશ્વાસની ઉણપ દેખાઈ રહી છે. નેતૃત્વ જે કરી રહ્યા છે, અને કહી રહ્યાં છે. શું લોકો તેના પર ભરોસો કરી રહ્યા છે ? કદાચ નહી, જો કે હવે મોડુ થઈ ગયુ છે.” શત્રુઘ્ન સિન્હાએ કહ્યું કે, નાગરીકોને આપેલા વચનો હજી પુરા નથી થયા. અને જે હવે પુરા થશે પણ નહી. આશા, ઈચ્છા અને પ્રાથના, પરંતુ હું આપની સાથે નહી રહી શકુ.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ
કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video
રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !
રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !
સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મોટી ખુશખબર
સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મોટી ખુશખબર
કતર ગેસ કંપનીમાં થયેલા વિસ્ફોટમાં દ્વારકાના યુવકનું મોત, પરિવાર ગમગીન
કતર ગેસ કંપનીમાં થયેલા વિસ્ફોટમાં દ્વારકાના યુવકનું મોત, પરિવાર ગમગીન
જુનાગઢના રસ્તા પર એકસાથે નવ સિંહની લટાર
જુનાગઢના રસ્તા પર એકસાથે નવ સિંહની લટાર
સરકારી કાર્યક્રમોમાં હાજર ના રહેતા BJPના કોર્પોરેટરો પર આવશે તવાઈ
સરકારી કાર્યક્રમોમાં હાજર ના રહેતા BJPના કોર્પોરેટરો પર આવશે તવાઈ
રાજ્યમાં ખેંચાતા વરસાદની સ્થિતિ વચ્ચે અંબાલાલ પટેલે કરી આ મોટી આગાહી
રાજ્યમાં ખેંચાતા વરસાદની સ્થિતિ વચ્ચે અંબાલાલ પટેલે કરી આ મોટી આગાહી
અસગર અલીને મળશે મુક્તિ? હાઇકોર્ટનો મહત્વનો આદેશ, જુઓ વીડિયો
અસગર અલીને મળશે મુક્તિ? હાઇકોર્ટનો મહત્વનો આદેશ, જુઓ વીડિયો
અમદાવાદ કોર્પોરેશનની વિવિધ કમિટીઓમાં નવા ચેરમેનની નિમણૂક
અમદાવાદ કોર્પોરેશનની વિવિધ કમિટીઓમાં નવા ચેરમેનની નિમણૂક
g clip-path="url(#clip0_868_265)">