AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોંગ્રેસ vs કોંગ્રેસ : જાણો મધ્યપ્રદેશની કમલનાથ સરકારને સિંધિયાએ શું આપી ચેતવણી?

કોંગ્રેસ પાર્ટી દિલ્હીની વિધાનસભાની ચૂંટણીમાં એકપણ સીટ હાસલ કરી શકી નથી. આ બાજુ જ્યાં મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર છે ત્યાં કોંગ્રેસના નેતાઓ જ સરકારને ચેતવણી આપી રહ્યાં છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા જ્યોરાદિત્ય સિંધિયાએ જો કોંગ્રેસે ઘોષણાપત્રમાં કરેલાં વાયદાઓ પુરા ના થાય તો રસ્તા પર ઉતરીને સરકારનો વિરોધ લોકો સાથે કરવાની ચીમકી ઉચ્ચારી છે. Facebook પર તમામ […]

કોંગ્રેસ vs કોંગ્રેસ : જાણો મધ્યપ્રદેશની કમલનાથ સરકારને સિંધિયાએ શું આપી ચેતવણી?
| Updated on: Feb 13, 2020 | 5:34 PM
Share

કોંગ્રેસ પાર્ટી દિલ્હીની વિધાનસભાની ચૂંટણીમાં એકપણ સીટ હાસલ કરી શકી નથી. આ બાજુ જ્યાં મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર છે ત્યાં કોંગ્રેસના નેતાઓ જ સરકારને ચેતવણી આપી રહ્યાં છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા જ્યોરાદિત્ય સિંધિયાએ જો કોંગ્રેસે ઘોષણાપત્રમાં કરેલાં વાયદાઓ પુરા ના થાય તો રસ્તા પર ઉતરીને સરકારનો વિરોધ લોકો સાથે કરવાની ચીમકી ઉચ્ચારી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :   20 વર્ષ બાદ મેચ ફિક્સીંગના આરોપી સંજીવ ચાવલાને ભારત લાવવામાં મળી સફળતા

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ 13 ફેબ્રુઆરીના દિવસે કહ્યું કે દિલ્હીમાં ચૂંટણીમાં પાર્ટીની હાર થઈ છે અને તે બાદ પાર્ટીએ પોતાની વિચારધારામાં પરિવર્તન કરવું જોઈએ. નવા વિચારની સાથે લોકોની વચ્ચે પાર્ટીએ જવાની જરૂર છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પ્રવાસી શિક્ષકોને જ્યોતિરાદિત્ય સિંધિયાએ ધીરજ રાખવા સલાહ આપી દીધી અને કહ્યું કે તે ઘોષણાપત્રનું એક એક અંગ પૂરુ ના થયું તો તમે પોતાને રસ્તાઓ પર એકલા ના સમજી લેતા. સરકાર હજુ બની છે અને તેને એકવર્ષ પણ નથી થયું. આ ઉપરાંત સિંધિયાએ કહ્યું કે વારો આવશે અને વારો ન આવે તો ચિંતા ના કરતા તમારી ઢાલ પણ હું બનીશ અને તમારી તલવાર પણ હું જ બનીશ.

આમ કોંગ્રેસના દિગ્ગજ નેતાએ જ મધ્યપ્રદેશની કમલનાથ સરકારની સામે વિરોધના સૂર છેડ્યાં છે. આ ઉપરાંત દિલ્હી હાર અંગે પણ તેઓએ કહ્યું કે દેશ બદલી રહ્યો છે તેમ લોકોના વિચાર પણ બદલી રહ્યાં છે. આપણે(કોંગ્રેસે) બદલવું જોઈશે અને નવા દ્રષ્ટિકોણની સાથે લોકોની વચ્ચે પહોંચવું જોઈશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
g clip-path="url(#clip0_868_265)">