AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભાજપના સાંસદે ભોજપુરી ગીત સંસદમાં ગાયું, જાણો પછી શું થયું?

ભોજપુરી અભિનેતા રવિ કિશન ભાજપમાંથી ચૂંટાઈને સાંસદ બન્યા છે. ભાજપે તેમને ગોરખપુર સીટ પરથી ટિકિટ આપી હતી. ભાજપના આ સાંસદે પોતાના બોલીવુડનો અંદાજ સંસદમાં પણ બતાવ્યો હતો. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો   તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like […]

ભાજપના સાંસદે ભોજપુરી ગીત સંસદમાં ગાયું, જાણો પછી શું થયું?
| Updated on: Jul 01, 2019 | 12:36 PM
Share

ભોજપુરી અભિનેતા રવિ કિશન ભાજપમાંથી ચૂંટાઈને સાંસદ બન્યા છે. ભાજપે તેમને ગોરખપુર સીટ પરથી ટિકિટ આપી હતી. ભાજપના આ સાંસદે પોતાના બોલીવુડનો અંદાજ સંસદમાં પણ બતાવ્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

સોમવારના રોજ લોકસભામાં શૂન્યકાળ હતો ત્યારે રવિ કિશને એક ભોજપુરી ગીત ગાઈને પોતાની વાત મુકી હતી. ભોજપુરી ગીત ગાતા હતા ત્યારે લોકસભાના અધ્યક્ષે તેમને અટકાવ્યા હતા અને કહ્યું કે તમારે જે વાત કહેવી હોય તે સીધી જ રીતે કહો. બાદમાં રવિ કિશને ગાવાનું બંધ કરી દીધું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મુદ્દો શું હતો?

મુદ્દો એ હતો કે રવિ કિશન ભોજપુરી ભાષાને દેશની આઠમી સૂચિમાં સામેલ કરવાની વાત કરવા માગતા હતા. તેને લઈને પોતાની વાત સંસદમાં મુકવાની પહેલાં જ ભોજપુરી ગીત ગાવાનું શરુ કર્યું. આ ગીત ગાવાની સાથે અધ્યક્ષે તેમને ટોક્યા અને કહ્યું કે તમારે જે વાત મુકવી હોય તો તે સીધી જ રીતે મુકો. બાદમાં રવિ કિશને ગીત ગાવાનું બંધ કરી દીધું હતું અને પોતાની વાત મુકી હતી.

આ પણ વાંચો:  શું કોઈપણ બેંક લોનની ભરપાઈ માટે ઘરે બાઉંસરોને મોકલી શકે?

રવિ કિશને કહ્યું કે દેશમાં 25 કરોડ લોકો ભોજપુરી ભાષા બોલે છે એટલે કે તેને આઠમી સૂચિમાં સ્થાન આપવું જોઈએ. તેમણે ભોજપુરી ભાષાને લઈને વકાલત કરતાં વિદેશોના પણ આ માન્યતા આપેલી છે તેની વાત કરી હતી. આમ નેતાને સંસદમાં ગીત ગાવું ભારે પડી ગયું હતું.

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
g clip-path="url(#clip0_868_265)">