મોદી સરકાર માટે ‘પાસ’ થવાનો પડકારઃ લોકસભામાં બાદ આજે રાજ્યસભામાં ત્રણ તલાક બિલ રજૂ થશે

લોકસભામાં પાસ થયા બાદ આજે રાજ્યસભામાં ત્રણ તલાક બિલ રજૂ થશે. જેને લઈ ભાજપે પોતાના સાંસદોને વ્હીપ આપી દીધા છે. રાજ્યસભામાં બિલ પાસ કરાવવા ભાજપને NDA બહારના અને કોંગ્રેસને સમર્થન ન આપતી પાર્ટીનો સહારો લેવો પડશે. આ પણ વાંચોઃ વાયુસેના રશિયા પાસે R-27 મિસાઈલ ખરીદશે, 1500 કરોડ રૂપિયાની ડીલને મંજૂરી રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના […]

મોદી સરકાર માટે 'પાસ' થવાનો પડકારઃ લોકસભામાં બાદ આજે રાજ્યસભામાં ત્રણ તલાક બિલ રજૂ થશે
triple talaq
Follow Us:
| Updated on: Jul 30, 2019 | 2:49 AM

લોકસભામાં પાસ થયા બાદ આજે રાજ્યસભામાં ત્રણ તલાક બિલ રજૂ થશે. જેને લઈ ભાજપે પોતાના સાંસદોને વ્હીપ આપી દીધા છે. રાજ્યસભામાં બિલ પાસ કરાવવા ભાજપને NDA બહારના અને કોંગ્રેસને સમર્થન ન આપતી પાર્ટીનો સહારો લેવો પડશે.

આ પણ વાંચોઃ વાયુસેના રશિયા પાસે R-27 મિસાઈલ ખરીદશે, 1500 કરોડ રૂપિયાની ડીલને મંજૂરી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ

જોવામાં આવે તો હાલ ભાજપ પાસે રાજ્યસભામાં બહુમતનો આંકડો નથી. પરંતુ BJP, TRS અને YSR કોંગ્રેસના સમર્થન સાથે અગાઉ RTIનું બિલ રાજ્યસભામાં પાસ કરાવ્યું હતું. તો ફરી એક વખત ભાજપને આ પાર્ટીઓના સાંસદનો સહારો ત્રણ તલાક બિલ પર લેવો પડશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તો આ તમામ ગણિત વચ્ચે સૂત્રોની માહિતી પ્રમાણે JDU અને YSR કોંગ્રેસ ત્રણ તલાકના બિલ પર વોટિંગ પ્રક્રિયાથી દૂર રહી શકે છે. અને BJD ભાજપના સમર્થનમાં વિટિંગ કરી શકે છે. 25 જુલાઈના દિવસે લોકસભામાં ત્રણ તલાકનું બિલ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં ખાસ કરીને ત્રણ તલાકને અપરાઘનું સ્વરૂપ આપવાની બાબત પર ચર્ચા પછી પાસ થયું હતું. આ બિલ મુજબ ત્રણ તલાકને ગેરકાનૂની ઠેરવવામાં આવશે. અને જો કોઈ મુસ્લિમ ત્રણ તલાક કરશે તો 3 વર્ષની સજા અને દંડની જોગવાઈ કરવામાં આવી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

અગાઉ પણ લોકસભામાં આ બિલને પાસ કરાવી લેવાયું હતું. પરંતુ રાજ્યસભામાંથી પરત કરી દેવાયું હતું. 16મી લોકસભાના કાર્યકાલ પૂરો થયા બાદ 17મી લોકસભામાં ફરી સુધારા બાદ રજૂ કરવામાં આવ્યું અને પાસ કરી દેવાયું છે. તો 17મી લોકસભામાં ફરી એક વખત રાજ્યસભામાં આ બિલને પાસ કરાવવાનો પડકાર છે

[yop_poll id=”1″]

Latest News Updates

બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
g clip-path="url(#clip0_868_265)">