VIDEO: રાજકોટ કોંગ્રેસ દ્વારા સુબ્રમણ્યમ સ્વામીનો વિરોધ, પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ

  રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ચોક પાસે કોંગ્રેસ અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ હતી. કોંગ્રેસના કાર્યકરો ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીના પૂતળાનું દહન કરવા પહોંચ્યા હતા. જો કે પોલીસે કોંગ્રેસ કાર્યકરો પાસેથી પૂતળું છિનવી લીધું હતું. આ સમયે કોંગ્રેસ કાર્યકરો અને પોલીસ વચ્ચે બોલાચાલી અને ઘર્ષણ પણ થયું હતું. Web Stories View more આજનું રાશિફળ તારીખ 26-04-2024 […]

VIDEO: રાજકોટ કોંગ્રેસ દ્વારા સુબ્રમણ્યમ સ્વામીનો વિરોધ, પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ
Follow Us:
| Updated on: Jul 08, 2019 | 6:36 AM

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ચોક પાસે કોંગ્રેસ અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ હતી. કોંગ્રેસના કાર્યકરો ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીના પૂતળાનું દહન કરવા પહોંચ્યા હતા. જો કે પોલીસે કોંગ્રેસ કાર્યકરો પાસેથી પૂતળું છિનવી લીધું હતું. આ સમયે કોંગ્રેસ કાર્યકરો અને પોલીસ વચ્ચે બોલાચાલી અને ઘર્ષણ પણ થયું હતું.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

રાજકોટ પોલીસના ચુસ્ત બંદોબસ્તને કારણે કોંગ્રેસ કાર્યકરો વિરોધ-પ્રદર્શન કરી શક્યા ન હતા. જેનાથી નારાજ કોંગ્રેસના કાર્યકરોએ પોલીસ ભાજપના ઈશારે કામ કરતી હોવાનો આરોપ લગાવ્યો હતો. ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ રાહુલ ગાંધી સામે વિવાદાસ્પદ ટિપ્પણી કરતા કોંગ્રેસે પૂતળા દહનનું આયોજન કર્યું હતું.

[yop_poll id=”1″]

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">