AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગેહલોત સરકારે આવતાની સાથે જ રમી નાખ્યો અનામતનો દાવ!

રાજસ્થાનમાં ગુર્જર સહિત પાંચ જાતિઓને 5 ટકા અનામત આપતું વિધેયક વિધાનસભામાં પારિત કરી દેવામાં આવ્યું છે. આ વિધેયકના લીધે હવે સરકારી નોકરીમાં અને શૈક્ષણિક સંસ્થાઓમાં અલગથી અનામત સૂચવેલી પાંચ જાતિઓને મળી શકશે. આ વિધેયક પર ગુર્જર નેતા કિરોડીમલ બૈસંલાએ કહ્યું કે પહેલાં પણ ચાર વખત અનામત આપતા વિધેયક પાસ કરી દેવામાં આવ્યાં છે. સરકાર દ્વારા […]

ગેહલોત સરકારે આવતાની સાથે જ રમી નાખ્યો અનામતનો દાવ!
| Updated on: Feb 13, 2019 | 5:40 PM
Share

રાજસ્થાનમાં ગુર્જર સહિત પાંચ જાતિઓને 5 ટકા અનામત આપતું વિધેયક વિધાનસભામાં પારિત કરી દેવામાં આવ્યું છે. આ વિધેયકના લીધે હવે સરકારી નોકરીમાં અને શૈક્ષણિક સંસ્થાઓમાં અલગથી અનામત સૂચવેલી પાંચ જાતિઓને મળી શકશે.

આ વિધેયક પર ગુર્જર નેતા કિરોડીમલ બૈસંલાએ કહ્યું કે પહેલાં પણ ચાર વખત અનામત આપતા વિધેયક પાસ કરી દેવામાં આવ્યાં છે. સરકાર દ્વારા તૈયાર કરેલાં મુસદ્દાનો અભ્યાસ કર્યા બાદ તેમજ નોટિફિકેશન ગેઝેટ આવે ત્યારે જ અનામત આંદોલનને બંધ કરવા બાબતે ફેંસલો લેવામાં આવશે. હાલ તો આંદોલનને ચાલુ જ રાખવામાં આવશે.

TV9 Gujarati

વિધાનસભામાં કેબિનેટ મિનિસ્ટર બીડી કલ્લાએ આ વિધેયકને રજૂ કર્યું હતું. આ વિધેયકમાં બંજારા, ગુર્જર, રેબારી, ગડરિયા અને લોહાર જાતિઓને અનામત આપવાનું પ્રાવધાન છે. વિપક્ષના નેતા ગુલાબચંદ કટારિયાએ કહ્યું કે સંવિધાનમાં સંશોધન કર્યા વિના આ મુદ્દાનું સમાધાન શક્ય નથી. ઘણીવખત અનામત આપવામાં આવી પણ કોર્ટ દ્વારા તેને રદ કરી દેવામાં આવે છે. આમ રાજસ્થાનમાં કોંગ્રેસ ગેહલોતની સરકારે અનામતને લઈને રાતોરાત જ પોતાનો દાવ રમી નાખ્યો છે.

[yop_poll id=1389]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

સુરતમાં ગેસ સંકટ: ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોખમ
સુરતમાં ગેસ સંકટ: ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોખમ
ગેસ સંકટ: દેશહિતમાં રાંધણ ગેસ બચાવવાનું અભિયાન
ગેસ સંકટ: દેશહિતમાં રાંધણ ગેસ બચાવવાનું અભિયાન
વડોદરામાં અનાથ દીકરીનું કન્યાદાન કરી ધારાસભ્યે આપી માનવતાની મિસાલ
વડોદરામાં અનાથ દીકરીનું કન્યાદાન કરી ધારાસભ્યે આપી માનવતાની મિસાલ
કાળઝાળ ગરમી વચ્ચે ઈડર ગઢ પાસે ડુંગરમાં આગ
કાળઝાળ ગરમી વચ્ચે ઈડર ગઢ પાસે ડુંગરમાં આગ
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
g clip-path="url(#clip0_868_265)">