PM MODI દેશની પ્રથમ ડ્રાયવર વિનાની મેટ્રો ટ્રેનને સોમવારે લીલી ઝંડી બતાવશે

નેશનલ કોમન  મોબિલિટી કાર્ડ  એટલે કે  વન નેશન વન કાર્ડની પણ શરૂઆત કરાવશે વડાપ્રધાન મોદી     PM MODI   28મી ડિસેમ્બરે દેશની સૌ પ્રથમ સ્વયસંચાલિત મેટ્રો  ટ્રેનને લીલી ઝંડી  બતાવીને રવાના કરાવશે. સ્વંયસંચાલિત  મેટ્રો ટ્રેન દિલ્લીમાં મેજન્ટા લાઈન તરીકે ઓળખાતા જનકપુરીથી બોટનિકલ ગાર્ડન સુધીના 37 કિલોમીટર લાંબા વિસ્તારમાં દોડશે. દિલ્લી એરપોર્ટની 23 કિલોમીટર લાંબી એક્સપ્રેસ […]

PM MODI દેશની પ્રથમ ડ્રાયવર વિનાની મેટ્રો ટ્રેનને સોમવારે લીલી ઝંડી બતાવશે
pm modi metro train
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Dec 27, 2020 | 12:59 PM

નેશનલ કોમન  મોબિલિટી કાર્ડ  એટલે કે  વન નેશન વન કાર્ડની પણ શરૂઆત કરાવશે વડાપ્રધાન મોદી

PM MODI   28મી ડિસેમ્બરે દેશની સૌ પ્રથમ સ્વયસંચાલિત મેટ્રો  ટ્રેનને લીલી ઝંડી  બતાવીને રવાના કરાવશે. સ્વંયસંચાલિત  મેટ્રો ટ્રેન દિલ્લીમાં મેજન્ટા લાઈન તરીકે ઓળખાતા જનકપુરીથી બોટનિકલ ગાર્ડન સુધીના 37 કિલોમીટર લાંબા વિસ્તારમાં દોડશે. દિલ્લી એરપોર્ટની 23 કિલોમીટર લાંબી એક્સપ્રેસ લાઈનને પણ આની સાથે જોડી દેવાઈ છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

આ ટ્રેનનું ઉદ્ઘાટન સવારે 11 વાગે કરવામાં આવશે. આ ડ્રાયવરલેસ ટ્રેન માટે ટ્રેકને સેન્સ કરવા માટે હાઇ  રિસોલ્યુશન કેમેરા, રિયલ ટાઈમ મોનીટરિંગ ટ્રેન ઇક્વિપમેન્ટ, રિમોટ હેન્ડલિંગ ઇમર્જન્સી એલાર્મ સાથે અનેક એડવાંન્સ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે, આ સેવાની શરૂઆત 37 કિલોમીટર લાંબા  મેજન્ટા રુટ પર શરૂ કરાશે. જે બોટેનિકલ ગાર્ડનથી જનકપૂરી વેસ્ટ સુધી જાય છે.

આ ઉપરાંત પીએમ મોદી આ દરમ્યાન નેશનલ કોમન  મોબિલિટી કાર્ડ  એટલે કે  વન નેશન વન કાર્ડ ની પણ શરૂઆત કરશે. નેશનલ કોમન મોબિલિટી કાર્ડના માધ્યમથી આગામી સમયમાં સમગ્ર દેશમાં મેટ્રોનું ભાડું ચૂકવી શકાશે. તેનો ફાયદો એ થશે કે એક જ કાર્ડથી યાત્રી દેશની તમામ મેટ્રો ટ્રેનમાં  મુસાફરી વખતે નાણાં ચૂકવી શકશે.

આઇઆઇટી દિલ્હીના ડીપાર્ટમેન્ટ ઓફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ કોમ્પયુટર સાયન્સના  પ્રોફેસર રોહન પોલે જણાવ્યું કે હાઇટેક સાધનોથી સજ્જ આ ટ્રેનમાં લાગેલા કેમેરા ટ્રેક અને અન્ય મુસીબતોનું પહેલીથી આકલન કરીને  કંટ્રોલ રમને  માહિતી આપે છે. આને કમાન્ડર સેન્ટરથી નિયંત્રિત કરવામા આવે છે. જો કે હાલ ટ્રેનમાં શરૂઆતમા રોવિંગ એટેનડેન્ટ હાજર રહેશે. હાલની મેટ્રો ટ્રેનમા ડ્રાઈવર ફ્રન્ટ અને બેક બંને તરફ જગા હોય છે.  જે ટ્રેકની મોનિટરિંગ કરે છે.

ઉલ્લેખનીય છે કે, મે 2016માં ડ્રાયવર લેસ મેટ્રોનું ટ્રાયલ પિન્ક લાઇન પર થયું હતું.

Latest News Updates

ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">