AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વડાપ્રધાન મોદી 26મી એપ્રિલે કાશીથી ઉમેદવારી ફોર્મ ભરશે, શક્તિ-પ્રદર્શન માટે મેગા રોડ-શૉની પણ તૈયારી

વડાપ્રધાન મોદીએ ફરીથી કાશીથી ચૂંટણી લડવાનો નિર્ધાર કર્યો છે. જેને લઈને તેઓ આગામી 26 એપ્રિલના રોજ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા જશે. વડાપ્રધાન મોદી આ વખતે માત્ર કાશીની સીટ પરથી ચૂંટણી લડવા જઈ રહ્યાં છે. 2014માં તેઓ વડોદરાની સીટ પરથી પણ લડ્યા હતા જ્યારે આ વખતે મોદીએ માત્ર કાશીની સીટ પરથી જ લડવાનું નક્કી કર્યું છે. […]

વડાપ્રધાન મોદી 26મી એપ્રિલે કાશીથી ઉમેદવારી ફોર્મ ભરશે, શક્તિ-પ્રદર્શન માટે મેગા રોડ-શૉની પણ તૈયારી
Follow Us:
| Updated on: Apr 07, 2019 | 11:52 AM

વડાપ્રધાન મોદીએ ફરીથી કાશીથી ચૂંટણી લડવાનો નિર્ધાર કર્યો છે. જેને લઈને તેઓ આગામી 26 એપ્રિલના રોજ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા જશે.

વડાપ્રધાન મોદી આ વખતે માત્ર કાશીની સીટ પરથી ચૂંટણી લડવા જઈ રહ્યાં છે. 2014માં તેઓ વડોદરાની સીટ પરથી પણ લડ્યા હતા જ્યારે આ વખતે મોદીએ માત્ર કાશીની સીટ પરથી જ લડવાનું નક્કી કર્યું છે. આ ઉમેદવારી નોંધાવવા માટે વડાપ્રધાન મોદી 26 એપ્રિલના રોજ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે.

વડાપ્રધાન મોદીની સાથે પક્ષના અધ્યક્ષ સહિત અન્ય નેતાઓ પણ મોટી સંખ્યામાં હાજરી આપશે. એવું જાણવા મળી રહ્યું છે કે વડાપ્રધાનની સાથે રાજનાથ સિંહ, અરુણ જેટલી, નિતીન ગડકરી, સુષ્મા સ્વરાજ સહિત ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજરી આપશે.

કેટલાક લોકોને વધુ કેમ કરડે છે મચ્છર?
બે વખત બ્રેસ્ટ કેન્સરનો ભોગ બની ચૂકેલી અભિનેત્રી અરુણા ઈરાનીનો આવો છે પરિવાર
Vastu Tips: મંદિરમાંથી બહાર નીકળતી વખતે ઘંટ કેમ ન વગાડવો જોઈએ?
ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુના પરિવાર વિશે જાણો
ખાલી પેટે કડવા લીમડાના પાન ખાવાથી કયા રોગો નિયંત્રિત થાય છે?
3 વખત લગ્ન અને 5 બાળકોના પિતા ડોનાલ્ડ ટ્રમ્પનો આવો છે પરિવાર

વડાપ્રધાન રોડ-શૉની સાથે શક્તિપ્રદર્શન પણ કરશે.

26 એપ્રિલના રોજ વડાપ્રધાન કાશી ખાતે પોતાનું ઉમેદવારી પત્રક ભરવા જઈ રહ્યાં છે ત્યારે તેઓ આ કામ પહેલાં બાબા વિશ્વનાથના દર્શન પણ કરશે. વડાપ્રધાનના શક્તિ-પ્રદર્શન માટે લંકાથી લઈને દશાશ્વમેઘ સુધી મેગા રોડ-શૉનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

સૌરાષ્ટ્રમાં ધસમસતા પૂરમાં રમકડાની માફક તણાયા વાહનો, જુઓ વીડિયો
સૌરાષ્ટ્રમાં ધસમસતા પૂરમાં રમકડાની માફક તણાયા વાહનો, જુઓ વીડિયો
શેત્રુંજી ડેમના 59 દરવાજા 2 ફૂટ ખોલાયા, નીચાણવાળા 17 ગામને કરાયા એલર્ટ
શેત્રુંજી ડેમના 59 દરવાજા 2 ફૂટ ખોલાયા, નીચાણવાળા 17 ગામને કરાયા એલર્ટ
અમદાવાદ વિમાન દુર્ઘટનાનો વધુ એક વીડિયો સામે આવ્યો
અમદાવાદ વિમાન દુર્ઘટનાનો વધુ એક વીડિયો સામે આવ્યો
સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદના પગલે NDRFની  ટીમ સ્ટેન્ડ બાય રખાઈ
સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદના પગલે NDRFની  ટીમ સ્ટેન્ડ બાય રખાઈ
દક્ષિણ ગુજરાત પર લૉ-પ્રેશર સિસ્ટમ સક્રિય થતા અતિભારે વરસાદની આગાહી
દક્ષિણ ગુજરાત પર લૉ-પ્રેશર સિસ્ટમ સક્રિય થતા અતિભારે વરસાદની આગાહી
પાલીતાણાની નદીઓમાં ઘોડાપૂર, રજાવળ નદીમાં કાર તણાઈ
પાલીતાણાની નદીઓમાં ઘોડાપૂર, રજાવળ નદીમાં કાર તણાઈ
ગુજરાતના 221 તાલુકામાં ખાબક્યો વરસાદ, સૌથી વધુ ગઢડામાં 14 ઈંચ નોંધાયો
ગુજરાતના 221 તાલુકામાં ખાબક્યો વરસાદ, સૌથી વધુ ગઢડામાં 14 ઈંચ નોંધાયો
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા આપી સૂચના
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા આપી સૂચના
ભાવનગરના બુઢાણાથી પાલિતાણાને જોડતો કોઝવે ધોવાયો-
ભાવનગરના બુઢાણાથી પાલિતાણાને જોડતો કોઝવે ધોવાયો-
g clip-path="url(#clip0_868_265)">