ભારે સુરક્ષા વ્યવસ્થા, કોરોનાની ગાઈડલાઈન વચ્ચે બિહાર વિધાનસભાની 71 બેઠક માટે શાંતિપૂર્ણ મતદાન

બિહારમાં વિધાનસભાની 71 બેઠકો માટે ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે શાંતિપૂર્ણ મતદાન થઈ રહ્યું છે. કોરોનાકાળમાં યોજાતી ચૂંટણીમાં કેન્દ્રીય ચૂંટણી પંચે જાહેર કરેલી ગાઈડલાઈનનું ચુસ્તતાથી પાલન થઈ રહ્યું છે. સોશિયલ ડિસ્ટન્સ, હેન્ડ સેનિટાઈઝેશન, માસ્ક, થર્મલ ગન સહિતની સુવિધાઓ મતદાન મથકે કરાઈ છે. તો મતદારો પણ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરી રહ્યાં છે.   Web Stories View more […]

ભારે સુરક્ષા વ્યવસ્થા, કોરોનાની ગાઈડલાઈન વચ્ચે બિહાર વિધાનસભાની 71 બેઠક માટે શાંતિપૂર્ણ મતદાન
Follow Us:
| Updated on: Oct 28, 2020 | 10:19 AM

બિહારમાં વિધાનસભાની 71 બેઠકો માટે ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે શાંતિપૂર્ણ મતદાન થઈ રહ્યું છે. કોરોનાકાળમાં યોજાતી ચૂંટણીમાં કેન્દ્રીય ચૂંટણી પંચે જાહેર કરેલી ગાઈડલાઈનનું ચુસ્તતાથી પાલન થઈ રહ્યું છે. સોશિયલ ડિસ્ટન્સ, હેન્ડ સેનિટાઈઝેશન, માસ્ક, થર્મલ ગન સહિતની સુવિધાઓ મતદાન મથકે કરાઈ છે. તો મતદારો પણ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરી રહ્યાં છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

આ પણ વાંચોઃ નીતિન પટેલ પર ચપ્પલ ફેંકાવનાર ઝડપાયો, શિનોરના રશ્મિન પટેલની ધરપકડ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">