નીતિન પટેલ પર ચપ્પલ ફેંકાવનાર ઝડપાયો, શિનોરના રશ્મિન પટેલની ધરપકડ

સોમવારે કરજણ વિધાનસભાની પેટાચૂંટણીના પ્રચાર દરમિયાન નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પર ચપ્પલ ફેંકાયું હતું. ત્યારે વડોદરા પોલીસે આ કેસમાં ચપ્પલ ફેંકાવનાર એક શખ્સને ઝડપી પાડયો છે. શિનોરના રશ્મિન પટેલે નાયબ મુખ્યપ્રધાન પર ચપ્પલ ફેંકાવ્યું હોવાનું ખુલ્યું છે. આ મામલે હાલ વડોદરા પોલીસે છાનબીન તેજ કરી છે.   Web Stories View more આજનું રાશિફળ તારીખ : […]

નીતિન પટેલ પર ચપ્પલ ફેંકાવનાર ઝડપાયો, શિનોરના રશ્મિન પટેલની ધરપકડ
Follow Us:
| Updated on: Oct 27, 2020 | 11:51 PM

સોમવારે કરજણ વિધાનસભાની પેટાચૂંટણીના પ્રચાર દરમિયાન નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પર ચપ્પલ ફેંકાયું હતું. ત્યારે વડોદરા પોલીસે આ કેસમાં ચપ્પલ ફેંકાવનાર એક શખ્સને ઝડપી પાડયો છે. શિનોરના રશ્મિન પટેલે નાયબ મુખ્યપ્રધાન પર ચપ્પલ ફેંકાવ્યું હોવાનું ખુલ્યું છે. આ મામલે હાલ વડોદરા પોલીસે છાનબીન તેજ કરી છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">