Panchmahal : સ્થાનિક ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભય ? ઉમેદવારોને ખસેડાયા અજ્ઞાત સ્થળે !

Panchmahal : નગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયત માટે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ છે.

| Updated on: Feb 15, 2021 | 1:40 PM

Panchmahal : નગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયત માટે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ છે. ત્યારે પંચમહાલમાં કોંગ્રેસ પોતાના ઉમેદવારોને બચાવવામાં લાગ્યું છે. કોઈ ઉમેદવાર ફોર્મ પરત ન ખેંચી લે તે માટે અજ્ઞાત સ્થળે ખસેડાયા છે. 60 ટકા ઉમેદવારોને અન્ય જગ્યાએ ખસેડાયા છે. જેથી તેઓ કોઈ દબાણમાં કે લાલચમાં પોતાનું ફોર્મ પરત ખેંચીને ભાજપને ફાયદો ન કરાવે. કોંગ્રેસનો આક્ષેપ છે કે, ભાજપ કોંગ્રેસના ઉમેદવારોને ફોર્મ પરત ખેંચાવવા માટે સામ દામ દંડ ભેદની નીતિથી કામ કરે છે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">