GOOGLE પર પાકિસ્તાનનો થયો કચરો : BEST TOILET PAPER સર્ચ કરતા જે IMAGE PAGE ખુલશે, તેને જોઈ તમે પોતાની જાતને હસતા નહીં રોકી શકો
આતંકનો પર્યાય બની ચુકેલા પાકિસ્તાન માટે એક શરમજનક બાબત સામે આવી રહી છે કે જેના કારણે સોશિયલ મીડિયા પર પાકિસ્તાન અત્યંત હાસ્યનું પાત્ર બની ગયું છે. TV9 Gujarati Web Stories View more 7 tricks : ચાર્જર થઈ ગયું છે કાળુ? આ ટિપ્સ ફોલો કરીને પહેલા જેવું જ કરો સફેદ આજનું રાશિફળ તારીખ : 16-10-2024 વિરાટ […]
આતંકનો પર્યાય બની ચુકેલા પાકિસ્તાન માટે એક શરમજનક બાબત સામે આવી રહી છે કે જેના કારણે સોશિયલ મીડિયા પર પાકિસ્તાન અત્યંત હાસ્યનું પાત્ર બની ગયું છે.
પુલવામા આતંકી હુમલા બાદ ભારત સહિત આખા વિશ્વમાં આતંકવાદના મુદ્દે ઘેરાયેલા પાકિસ્તાનનો ગૂગલે પણ રીતસરનો કચરો કરી નાખ્યો છે.
હકીકતમાં જ્યારે આપ GOOGLEમાં જો BEST TOILET PAPER IN THE WORLD (દુનિયાનું સૌથી બેસ્ટ ટૉયલેટ પેપર) લખીને સર્ચ કરશો અને જે રિઝલ્ટ્સ સામે આવશે, તે જોઈને આપ પોતાની જાતને હસતા રોકી નહીં શકો. કારણ કે આ SEARCH કરતા જ આપની સામે સર્ચ રિઝલ્ટમાં પાકિસ્તાનનો ઝંડો જોવા મળશે.
આ વાતને લઈને સોશિયલ મીડિયા પર લોકો પાકિસ્તાનની બહુ મજાક ઉડાવી રહ્યા છે. ટ્વિટરથી લઈ ફેસબુક સુધી પર આ પોસ્ટ વાયરલ થઈ રહી છે. એક ટ્વીટર યૂઝરે લખ્યું, ‘જો આપને કંટાળો આવતો હોય, તો ગૂગલ પર જાઓ અને ટાઇપ કરો બેસ્ટ ટૉયલેટ પેપર ઇન ધ વર્લ્ડ. ત્યાર બાદ ઇમેજ સર્ચ કરો.’
કેટલાક અન્ય યૂઝર્સે સ્ક્રીનશૉટ શઍર કરતા પાકિસ્તાનની મજાક ઉડાવી છે. ગુરુવારે થયેલા પુલવામા આતંકી હુમલા બાદથી જ સોશિયલ મીડિયા પર આવા ફોટો ઝડપથી ટ્રેંડ કરી રહ્યા છે.
https://twitter.com/Kushalpal100/status/1096622135940833280
https://twitter.com/_The_Jedi_/status/1096717985878704128
Search #Besttoiletpaperintheworld#PulwamaAttack #IndiaWantsRevenge #PulwamaRevenge #PulwamaTerrorAttack #Pakistanmurdabad pic.twitter.com/TkrKk1sjAu
— Sɾeeiɳ Sɾeedhaɾ (@SreeinSreedhar) February 16, 2019
Just search on google As best toilet paper in the world#besttoiletpaperintheworld@RadioPakistan pic.twitter.com/bLjtSWW3rn
— Hindustani Awaj (@hindustani_awaz) February 16, 2019
[yop_poll id=1516]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]