Gujarati NewsPoliticsOpt model is the new kham of gujarat bjp congress both are focusing on opt model in gujarat for loksabha chunav 2019
OPT મોડેલ શું છે? ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસે આ મોડેલના આધારે સત્તા પર આવવાનો ચક્રવ્યૂહ ઘડ્યો છે
લોકસભાની ચૂંટણી જીતવા માટે જાતિય સમીકરણોના આધારે ટિકીટની ફાળવણી પાર્ટીઓ કરી રહી છે. ગુજરાતમાં એક OPT મોડેલ શબ્દ વાપરવામાં આવે છે જે પાર્ટીઓનો જીતનો આધાર બનશે. ગુજરાતમાં જીતવા માટે ભાજપ અને કોંગ્રેસ પોતાની રીતે એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. જાતિય સમીકરણોના આધારે પણ ટિકીટની ફાળવણી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં એક OPT ફોર્મુયલા નક્કી કરવામાં […]
લોકસભાની ચૂંટણી જીતવા માટે જાતિય સમીકરણોના આધારે ટિકીટની ફાળવણી પાર્ટીઓ કરી રહી છે. ગુજરાતમાં એક OPT મોડેલ શબ્દ વાપરવામાં આવે છે જે પાર્ટીઓનો જીતનો આધાર બનશે.
ગુજરાતમાં જીતવા માટે ભાજપ અને કોંગ્રેસ પોતાની રીતે એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. જાતિય સમીકરણોના આધારે પણ ટિકીટની ફાળવણી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં એક OPT ફોર્મુયલા નક્કી કરવામાં આવ્યો છે. જેનો અર્થ ઓબીસી, પાટીદાર અને ટ્રાઈબલ થાય છે.
વિમાનની ટાંકી કેટલા લિટરમાં થાય છે ફૂલ ? અમદાવાદ થી લંડન જતા વિમાનમાં હતું ફક્ત 1.25 લાખ લિટર ઈંધણ
અમદાવાદથી કેટલું દૂર છે લંડન ? જ્યાં જઈ રહ્યું હતું AIR India નું વિમાન
Vastu Tips: માં લક્ષ્મી જ્યારે નિરાશ થાય છે, ત્યારે ઘરમાં દેખાય છે આ '5 સંકેતો'
જો લેન્ડિંગ સમયે વિમાનના ટાયર ના ખુલે, તો મુસાફરો કેવી રીતે બચશે?
લિએન્ડર પેસના પરિવાર વિશે જાણો
ટૂંકમાં ગુજરાતમાં જે પાર્ટીને પાટીદાર, ઓબીસી અને ટ્રાઈબલના વોટ મળશે તે જીત મેળવશે. આમ આ મોડેલના આધારે આ વખતે ટિકીટની ફાળવણી કરવામાં આવી છે. ગુજરાતમાં ખામ થીયરી પણ ખાસ્સી સત્તા મેળવવા માટે ઉપયોગમાં લેવાઈ હતી જેમાં ક્ષત્રિય, આદિવાસી, હરીજન અને મુસ્લિમોનો સમાવેશ થતો. આ થીયરીએ પણ ગુજરાતમાં સરકારોને 10 વર્ષ સુધી સત્તામાં રાખી છે.