Gujarati News » Politics » Opposition misleading farmers over new agri laws says gujarat bjp chief cr paatil
ખેડૂતોનું આંદોલન કોંગ્રેસ,આપ અને લેફ્ટ પ્રેરીત, ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલ વરસ્યા વિપક્ષો પર
સુરત ખાતે પહોચેલા ભાજપ પ્રદેશ અધ્યક્ષ ખેડૂતો દ્વારા થઈ રહેલા ધરણાને લઈને વિપક્ષો પર વરસ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ખેડૂતોનું આંદોલન કોંગ્રેસ, આપ અને લેફ્ટ દ્વારા પ્રેરિત છે. ખેડુતોમાં જાગૃતિ આવે તે માટે પ્રયાસો કરવામાં આવશે તે માટે કૃષિ સંમેલન આયોજીત કરીને દક્ષિણ ગુજરાતના ખેડૂતોને માહિતી આપવામાં આવશે. તેમણે જણાવ્યું કે રાજકીય લાભ લેવા માટે […]
સુરત ખાતે પહોચેલા ભાજપ પ્રદેશ અધ્યક્ષ ખેડૂતો દ્વારા થઈ રહેલા ધરણાને લઈને વિપક્ષો પર વરસ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ખેડૂતોનું આંદોલન કોંગ્રેસ, આપ અને લેફ્ટ દ્વારા પ્રેરિત છે. ખેડુતોમાં જાગૃતિ આવે તે માટે પ્રયાસો કરવામાં આવશે તે માટે કૃષિ સંમેલન આયોજીત કરીને દક્ષિણ ગુજરાતના ખેડૂતોને માહિતી આપવામાં આવશે. તેમણે જણાવ્યું કે રાજકીય લાભ લેવા માટે જ આ વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે.