ભાજપના વધુ એક ધારાસભ્ય નારાજ, પોતાના મત વિસ્તારમાં પ્રાથમિક સુવિધા મુદ્દે તંત્ર સામે ઉઠાવ્યા સવાલો

વડોદરામાં ભાજપના વધુ એક ધારાસભ્યએ નારાજગી વ્યક્ત કરી છે. ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી છે કે પોતાના મત વિસ્તારમાં પ્રશાસનની કામગીરી અયોગ્ય રીતે થઈ રહી છે.   Web Stories View more આજનું રાશિફળ તારીખ : 02-05-2024 હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો કેનેડામાં વિદ્યાર્થીઓની […]

ભાજપના વધુ એક ધારાસભ્ય નારાજ, પોતાના મત વિસ્તારમાં પ્રાથમિક સુવિધા મુદ્દે તંત્ર સામે ઉઠાવ્યા સવાલો
Follow Us:
| Updated on: Feb 20, 2020 | 9:12 AM

વડોદરામાં ભાજપના વધુ એક ધારાસભ્યએ નારાજગી વ્યક્ત કરી છે. ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી છે કે પોતાના મત વિસ્તારમાં પ્રશાસનની કામગીરી અયોગ્ય રીતે થઈ રહી છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મહત્વનું છે કે, ડભોઈના ધારાસભ્ય વાઘોડિયા રોડના કોર્પોરેટર પણ છે. તેથી સ્થાનિક જનતાને પડતી મુશ્કેલી અંગે તેમણે સભામાં પ્રશાસનની કામગીરી સામે સવાલો પણ ઉઠાવ્યા છે. પીવાના પાણી, ટી.પી સ્કીમ સહિતના કામો અયોગ્ય રીતે થઈ રહ્યા હોવાનો આરોપ તેમણે સીધો લગાવ્યો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: સુરતમાં ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યાનો કેસ, સુપ્રીમ કોર્ટે હાલ દોષિતને ફાંસી આપવા પર લગાવી રોક

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">