રાહુલ ગાંધી જન્મ થયો ત્યારે હોસ્પિટલમાં હાજર રહેનારી નર્સની ઉંમર માત્ર 13 વર્ષની જ હતી? જાણો આ વાત ખોટી છે કે સાચી

રાહુલ ગાંધીના જન્મ સમયે જે નર્સે હોસ્પિટલમાં હાજર હતી તે નર્સને રાહુલ ગાંધી વાયનાડમાં મળ્યા હતા. આ બાબતે રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કરી માહિતી આપી. ત્યારે આ તસવીરને શેર કરી લોકો દાવો કરી રહ્યા છે કે આ નર્સની ઉંમર 62 વર્ષ છે અને રાહુલ ગાંધીની ઉંમર 49 વર્ષ છે. માટે આ તસવીરને પગલે સવાલો થઈ […]

રાહુલ ગાંધી જન્મ થયો ત્યારે હોસ્પિટલમાં હાજર રહેનારી નર્સની ઉંમર માત્ર 13 વર્ષની જ હતી? જાણો આ વાત ખોટી છે કે સાચી
Follow Us:
| Updated on: Jun 13, 2019 | 2:46 PM

રાહુલ ગાંધીના જન્મ સમયે જે નર્સે હોસ્પિટલમાં હાજર હતી તે નર્સને રાહુલ ગાંધી વાયનાડમાં મળ્યા હતા. આ બાબતે રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કરી માહિતી આપી. ત્યારે આ તસવીરને શેર કરી લોકો દાવો કરી રહ્યા છે કે આ નર્સની ઉંમર 62 વર્ષ છે અને રાહુલ ગાંધીની ઉંમર 49 વર્ષ છે. માટે આ તસવીરને પગલે સવાલો થઈ રહ્યા છે કે શું રાહુલ ગાંધીના જન્મ સમયે નર્સની ઉંમર 13 વર્ષ હતી ? આ સવાલો સાથે વાયરલ તસવીર ખુબજ ટ્રેન્ડ થઈ રહી છે.

સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

વાયનાડમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને ભવ્ય જીત મળતા રાહુલ ગાંધીએ વાયનાડની મુલાકાત લીધી અને વાયનાડના લોકોનું અભિવાદન ઝીલ્યું. ત્યારપછી રાહુલ ગાંધી જીત બાદ પોતાના સમર્થકોને મળ્યા હતા. પરંતુ આ મુલાકાત સમયે એક નર્સ સાથે પણ તેમની મુલાકાત થઈ. જેની તસવીર ખુબજ વાયરલ થઈ છે. આ નર્સનું નામ છે રાજમ્મા છે અને રાહુલ ગાંધીના જન્મ સમયે હોસ્પિટલમાં આ નર્સ હાજર હતા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

સોશિયલ મીડિયામાં શું દાવો થઈ રહ્યો છે? 

એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે રાહુલ ગાંધીની ઉંમર 49 વર્ષની છે અને તેમના જન્મ સમયે હાજર રહેનારા રાજમ્માની ઉંમર 62 વર્ષની છે તો રાહુલ ગાંધી જ્યારે જન્મ્યા ત્યારે શું નર્સની ઉંમર માત્ર 13 વર્ષની જ હતી. લોકો સોશિયલ મીડિયામાં આ દાવા સાથે રાહુલ ગાંધીએ સ્કેમ કર્યું તેવી ટ્વિટ કરી રહ્યાં છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

એવું નથી કે આ વાત અને ટ્વિટ કોઈ દેશના વિશેષ વિસ્તારમાં ફેલાઈ હોય પણ દેશના બધી જ ભાષામાં જોવા મળી રહી છે અને લોકો રાહુલ ગાંધી પર એવો દાવો કરી રહ્યાં છે તેમનું આ સ્કેમ છે.  13 વર્ષની નર્સ કેવી રીતે હોય શકે?

સાચી હકીકત શું છે આ સોશિયલ મીડિયામાં ફરી રહેલી તમામ પોસ્ટની? 

સૌ પ્રથમ તો એ જાણવાનો પ્રયાસ કર્યો કે રાહુલ ગાંધીની ઊંમર કેટલી છે. જે માટે અમે ગૂગલમાં તપાસ કરીએ તો  ત્યારે અમને માહિતી મળી કે રાહુલ ગાંધીનો જન્મ 19 જૂન 1970ના રોજ ન્યૂ દિલ્હીમાં થયો હતો.બીજી બાજુ અમે રાજમ્મા વિશે જાણવાનો પ્રયાસ કર્યો અને રાજમ્મા તેમજ રાહુલ ગાંધી વચ્ચે ઉંમરનો કેટલો તફાવત છે તેની માહિતી એકઠી કરી ત્યારે જ એક અંગ્રેજી ન્યૂઝ વેબસાઈટમાં અમને રાજમ્મા અને રાહુલ ગાંધીના મુલાકાતની તસવીર જોવા મળી. આ અહેવાલના હેડિંગ હતું કે  ગાંધી 72 વર્ષના રાજમ્મા સાથે મળ્યા હતા. અમે રાજમ્મા વિશે વધુ તપાસ કરી તો આખરે અમને રાજમ્માનું ડ્રાઈવિંગ લાયસન્સ મળી આવ્યું. જેમાં તેમની  જન્મ તારીખ હતી 1-6-1947.  એનો અર્થ એવો થાય છે રાજમ્મા ઉંમર હાલ 72 વર્ષની છે.

આ પણ વાંચો:  શું તમે ધોનીના ફેન છો તો આ રેસ્ટોરન્ટમાં તમને મળશે જમવાનું તદ્દન ફ્રી!

આમ લોકો જે સોશિયલ મીડિયામાં દાવો કરી રહ્યાં છે તે એકદમ ખોટો છે. અમારી પડતાલમાં આ ખબર એકદમ વાયરલ છે અને લોકો ખોટી માહિતી સાથે આ ખબરને સોશિયલ મીડિયામાં ફેલાવી રહ્યાં છે. આ ખબર આખા ભારતમાં ફેલાઈ રહી છે પણ લોકો ખોટો દાવો કરી રહ્યા છે. આ ખબરમાં રાજમ્માની ઉંમર સાથે છેડછાડ કરવામાં આવી છે. રાહુલ ગાંધીનું આ ખબરને લઈને કોઈ જ સ્કેમ નથી જે દાવો કરવામાં આવ્યો છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
g clip-path="url(#clip0_868_265)">