AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સોમનાથ અને અંબાજી જનારા કરોડો શ્રદ્ધાળુઓ માટે ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણય, વર્ષોથી મંદિર પરિસરની આજુબાજુમાં ચાલનારી માંસ-મટનની દુકાનોનું લાવ્યું નિવારણ

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીએ ગુજરાતના બે મુખ્ય યાત્રાધામ અંબાજી અને સોમનાથને લઈને મહત્વનો નિર્ણય આપ્યો છે. પવિત્ર યાત્રાધામ અંબાજી અને સોમનાથ મંદિરના વિસ્તારના 500 મીટરના વિસ્તારમાં હવે ખુલ્લેઆમ લારીઓમાં કે દુકાનો માંસ-મટન નહીં વેચી શકાય. પહેલાં બંને યાત્રાધામો અંબાજી અને સોમનાથના આજુબાજુના વિસ્તારમાં આવેલાં લારીગલ્લાં અને દુકાનો પર ખુલ્લે આમ માંસ-મટન અને ઈંડાનું વેચાણ કરવામાં […]

સોમનાથ અને અંબાજી જનારા કરોડો શ્રદ્ધાળુઓ માટે ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણય, વર્ષોથી મંદિર પરિસરની આજુબાજુમાં ચાલનારી માંસ-મટનની દુકાનોનું લાવ્યું નિવારણ
Ambaji and Somnath Temple
Gautam Parmar
| Edited By: | Updated on: Jan 26, 2019 | 1:52 PM
Share

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીએ ગુજરાતના બે મુખ્ય યાત્રાધામ અંબાજી અને સોમનાથને લઈને મહત્વનો નિર્ણય આપ્યો છે. પવિત્ર યાત્રાધામ અંબાજી અને સોમનાથ મંદિરના વિસ્તારના 500 મીટરના વિસ્તારમાં હવે ખુલ્લેઆમ લારીઓમાં કે દુકાનો માંસ-મટન નહીં વેચી શકાય.

પહેલાં બંને યાત્રાધામો અંબાજી અને સોમનાથના આજુબાજુના વિસ્તારમાં આવેલાં લારીગલ્લાં અને દુકાનો પર ખુલ્લે આમ માંસ-મટન અને ઈંડાનું વેચાણ કરવામાં આવતું હતું. આના લીધે મંદિરમાં આવનાર પ્રવાસીઓ અને શ્રદ્ધાળુંઓની લાગણી દૂભાતી હતી.

સોમનાથ અને અંબાજી મંદિરના આજુબાજમાં માંસ-મટનના વેચાણ પર પ્રતિબંધ મુકવા માટે પહેલાં પણ ઘણીવખત સત્તાધીશોને શ્રદ્ધાળુઓ દ્વારા રજુઆત કરવામાં આવી હતી. ઘણી બધી રજુઆતોને લઈને ગુજરાતના મુખ્યમંત્રીએ આ મુદ્દાને ધ્યાનમાં લઈને તેના પર પ્રતિબંધ મુકવા આદેશ આપ્યો છે. આદેશ બાદ હવે અંબાજી અને સોમનાથ મંદિરના પરિસરના 500 મીટર વિસ્તારમાં કોઈપણ પ્રકારના માંસ-મટન કે ઈંડા જેવી વસ્તુઓનું વેચાણ કરી શકાશે નહીં.

[yop_poll id=831]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
મનપામાં ભળવા મુદ્દે રામપુરા કુકસ ગામના ખેડૂતોનો ઉગ્ર વિરોધ - જુઓ Video
મનપામાં ભળવા મુદ્દે રામપુરા કુકસ ગામના ખેડૂતોનો ઉગ્ર વિરોધ - જુઓ Video
ગુજરાત સસ્તા અનાજ એસોસિએશન દ્વારા ફરી સરકાર સામે આંદોલનના મંડાણ
ગુજરાત સસ્તા અનાજ એસોસિએશન દ્વારા ફરી સરકાર સામે આંદોલનના મંડાણ
મહિલા અનામત બિલ પાછળ ભાજપનો છુપો એજન્ડાઃ રાહુલ ગાંધી
મહિલા અનામત બિલ પાછળ ભાજપનો છુપો એજન્ડાઃ રાહુલ ગાંધી
ટ્રાફિક પોઈન્ટ પર કોન્સ્ટેબલોને આપવામા આવ્યા ઠંડા ઠંડા કૂલ કૂલ જાકીટ
ટ્રાફિક પોઈન્ટ પર કોન્સ્ટેબલોને આપવામા આવ્યા ઠંડા ઠંડા કૂલ કૂલ જાકીટ
વડોદરાના પાદરામાં PI લાંચમાં લપેટાયા, જુઓ વીડિયો
વડોદરાના પાદરામાં PI લાંચમાં લપેટાયા, જુઓ વીડિયો
BA પહેલા જ કરી દીધુ MA ! સુરતમાં ભાજપ ઉમેદવારની ડિગ્રીમાં મોટો છબરડો
BA પહેલા જ કરી દીધુ MA ! સુરતમાં ભાજપ ઉમેદવારની ડિગ્રીમાં મોટો છબરડો
ગિરનાર પર અન્ય સંપ્રદાય દ્વારા કબ્જાનો આરોપ, જુઓ વીડિયો
ગિરનાર પર અન્ય સંપ્રદાય દ્વારા કબ્જાનો આરોપ, જુઓ વીડિયો
Breaking News : 48 કલાક હજુ સહન કરવી પડશે આકરી ગરમી
Breaking News : 48 કલાક હજુ સહન કરવી પડશે આકરી ગરમી
નોકરી બદલવી રહેશે હિતમાં અને રોકાણથી મળશે મોટો ફાયદો
નોકરી બદલવી રહેશે હિતમાં અને રોકાણથી મળશે મોટો ફાયદો
વ્યાજખોરોનો આતંક: હર્ષ સંઘવીના દાવા પોકળ? પિતાનો અંતિમ વીડિયો વાયરલ
વ્યાજખોરોનો આતંક: હર્ષ સંઘવીના દાવા પોકળ? પિતાનો અંતિમ વીડિયો વાયરલ
g clip-path="url(#clip0_868_265)">