મહારાષ્ટ્રમાં મુસ્લિમોને મળશે શૈક્ષણિક અનામત? જાણો CM ઉદ્ધવ ઠાકરેનો જવાબ

મહારાષ્ટ્રમાં મુસ્લિમ અનામતના મુદાથી રાજનીતિ ગરમાયી છે. વિપક્ષ આ અંગે સવાલ ઉઠાવી રહ્યું છે. મહારાષ્ટ્રમાં હાલ ગઠબંધનની સરકાર છે અને તેમાં શિવસેનાના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે છે. એનસીપી નેતા નવાબ મલિકે નિવેદન આપ્યું છે કે સરકાર મુસ્લિમોને અનામત આપવાનું વિચારી રહી છે તે બાદથી આ મુદો ચર્ચાઈ રહ્યો છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે […]

મહારાષ્ટ્રમાં મુસ્લિમોને મળશે શૈક્ષણિક અનામત? જાણો CM ઉદ્ધવ ઠાકરેનો જવાબ
Follow Us:
| Updated on: Mar 03, 2020 | 2:34 PM

મહારાષ્ટ્રમાં મુસ્લિમ અનામતના મુદાથી રાજનીતિ ગરમાયી છે. વિપક્ષ આ અંગે સવાલ ઉઠાવી રહ્યું છે. મહારાષ્ટ્રમાં હાલ ગઠબંધનની સરકાર છે અને તેમાં શિવસેનાના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે છે. એનસીપી નેતા નવાબ મલિકે નિવેદન આપ્યું છે કે સરકાર મુસ્લિમોને અનામત આપવાનું વિચારી રહી છે તે બાદથી આ મુદો ચર્ચાઈ રહ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

શું કહ્યું CM ઉદ્ધવ ઠાકરેએ?

maharashtra cm uddhav thackeray in delhi meetings with pm narendra modi and upa chief sonia gandhi maharashtra CM banya pachi pratham vakhat delhi jai rahya che uddhav thackeray PM Modi ane sonia gandhi ni karse mulakat

આ પણ વાંચો :   મહારાષ્ટ્રમાં ઠાકરે સરકાર આગામી શૈક્ષણીક સત્ર પહેલા રાજ્યમાં મુસ્લિમ સમુદાયને આપશે આરક્ષણ!

મુસ્લિમોને પાંચ ટકા અનામત આપવાની વાત પર સીએમ ઉદ્ધવ ઠાકરેએ સ્પષ્ટતા કરી દીધી છે. તેઓએ કહ્યું કે શિક્ષામાં મુસ્લિમોને અનામત આપવાનો મામલો તેમની સામે આવ્યો નથી. અમારે આ મુદા પર પોતાનું સ્ટેન્ડ નક્કી કરવાનું છે. આમ મુસ્લિમ અનામત અંગે સીએમે કોઈ જ જાણકારી ન હોવાની વાત કરી દીધી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

એનપીઆર અંગે પણ મહારાષ્ટ્રની ગઠબંધન સરકાર એક સમિતિ બનાવવાનું નક્કી કરી રહી છે. આ સમિતિ એનપીઆરની સાથે જોડાયેલા વિવિધ મુદાઓ અંગે અભ્યાસ કરશે અને તે બાદ ચોક્કસ નિર્ણય લેવામાં આવશે. NCP નેતાએ જાહેરાત કરી હતી કે મુસ્લિમોને અનામત આપવાનું સરકાર વિચારી રહી છે અને તે બાદ સીએમએ સ્પષ્ટતા કરી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">