મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈ શિવસેના અને ભાજપ બાદ શરદ પવારની પાર્ટીમાં પણ બેઠકોનો દોર શરૂ

મુંબઈમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઇ છે. જેમાં NCP પણ બાકાત નથી, NCPના અધ્યક્ષ શરદ પવારની હાજરીમાં થઈ રહેલી બેઠકમાં મરાઠવાડા વિભાગમાં વિધાનસભા મતદારોને લઇન સમીક્ષા બેઠક કરવામાં આવી. આ બેઠકમાં NCPના નેતા અને પૂર્વ નાયબ મુખ્યપ્રધાન અજીત પવાર, પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલની સાથે અન્ય કેટલાક નેતાઓ હાજર રહ્યાં. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના […]

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈ શિવસેના અને ભાજપ બાદ શરદ પવારની પાર્ટીમાં પણ બેઠકોનો દોર શરૂ
Follow Us:
| Updated on: Jun 23, 2019 | 10:44 AM

મુંબઈમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઇ છે. જેમાં NCP પણ બાકાત નથી, NCPના અધ્યક્ષ શરદ પવારની હાજરીમાં થઈ રહેલી બેઠકમાં મરાઠવાડા વિભાગમાં વિધાનસભા મતદારોને લઇન સમીક્ષા બેઠક કરવામાં આવી. આ બેઠકમાં NCPના નેતા અને પૂર્વ નાયબ મુખ્યપ્રધાન અજીત પવાર, પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલની સાથે અન્ય કેટલાક નેતાઓ હાજર રહ્યાં.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

આ પણ વાંચોઃ VIDEO: સુરતમાં ગીર ગાયના લાભાર્થે યોજાયેલા ડાયરામાં કેટલાક લોકોનું ગેરવર્તન પણ જોવા મળ્યું હતું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આપને કહી દઇએ કે લોકસભા ચૂંટણીમાં મરાઠવાડા વિભાગમાં NCP એક પણ જગ્યાએ જીત નથી મેળવી શકી. ઉસ્માનાબાદ, પરભણી, બીડ લોકસભા મતદારોમાં પાર્ટીની સારી છાપ હોવા છતાં પણ લોકસભામાં સફળતા મળી ન હતી. આ સિવાય બીડ જિલ્લાના જયદત્ત ક્ષીરસાગર જેમણે પાર્ટીના આંતરિક કલહ પર ટીકા કરતાં શિવસેનામાં પ્રવેશ કર્યો હતો. જેથી આવનારી વિધાનસભા ચૂંટણીમાં NCPને જીત માટે વધારે મહેનત કરવી પડશે. ત્યારે જોવાનું એ રહે છે કે આવનારા સમયમાં NCP આ વિસ્તારમાં કેવું કાઠું કાઢે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
g clip-path="url(#clip0_868_265)">