હિંદી દિવસ નિમિત્તે અમિત શાહે લોકોને ગાંધીજી અને સરદાર પટેલના આ સપનાને સાકાર કરવા કરી અપીલ

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે હિંદી ભાષા આધારિત એક નિવેદન કર્યું છે. શાહે કહ્યું કે, દેશને એક કરવાનું કોઈ કાર્ય કરી શકે તો તે ભાષા છે. હિંદી દિવસે તેમણે શુભેચ્છા પાઠવી હતી. ભારત એક વિવિધ ભાષાનો દેશ છે. અને દરેક ભાષાને પોતાનું મહત્વ છે. પરંતુ સમગ્ર દેશમાં એક ભાષા હોવી જરુરી છે. જેથી દુનિયામાં દેશની […]

હિંદી દિવસ નિમિત્તે અમિત શાહે લોકોને ગાંધીજી અને સરદાર પટેલના આ સપનાને સાકાર કરવા કરી અપીલ
TV9 Webdesk12

|

Sep 14, 2019 | 12:16 PM

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે હિંદી ભાષા આધારિત એક નિવેદન કર્યું છે. શાહે કહ્યું કે, દેશને એક કરવાનું કોઈ કાર્ય કરી શકે તો તે ભાષા છે. હિંદી દિવસે તેમણે શુભેચ્છા પાઠવી હતી. ભારત એક વિવિધ ભાષાનો દેશ છે. અને દરેક ભાષાને પોતાનું મહત્વ છે. પરંતુ સમગ્ર દેશમાં એક ભાષા હોવી જરુરી છે. જેથી દુનિયામાં દેશની અલગ ઓળખ બની શકે. જો ભારતને એક હારમાં બાંધવુ હશે તો તે કામ ભાષા કરી શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચોઃ  સાબરકાંઠા જિલ્લામાં 100 ટકા વરસાદ બાદ પણ ગુહાઇ અને હાથમતી જળાશયોની સ્થિતિ ચિંતાજનક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અમિત શાહે મહાત્મા ગાંધી અને સરદાર પટેલના સપનાને સાકાર કરવા માટે રોજબરોજના કાર્યોમાં હિંદીનો ઉપયોગ કરવા પર અપીલ કરી છે. હિન્દી 22 અનુસૂચિત ભાષામાંથી એક છે. અને દરેક વર્ષે 14 સપ્ટેમ્બરે હિંદી દિવસ ઉજવાય છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

અમિત શાહે લોકોને કરી અપીલ

આજે હિંદી દિવસના અવસર પર હું, દેશના તમામ નાગરીકોને મારી અપીલ છે કે, રોજબરોજના કાર્યમાં પોત પોતાની માતૃભાષાનો ઉપયોગ વધારો અને સાથે હિંદીનો પણ પ્રયોગ કરવો જોઈએ. બાપુ અને સરદાર પટેલના એક દેશ એક ભાષાના સપનાને સહયોગી બનવું જોઈએ.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati