મોદી સરકાર શરૂ કરશે WhatsApp જેવી ચેટિંગ એપ!

ભારત સરકાર મલ્ટિમીડિયા મેસેજિંગ એપ્લિકેશનનું પરીક્ષણ કરી રહી છે જે વોટ્સએપ અને ટેલિગ્રામ જેવી હશે. આ એપ્લિકેશનનું નામ GIMs છે એટલે કે ગવર્મેન્ટ ઇન્સ્ટન્ટ મેસેજિંગ સિસ્ટમ. આ એપનું પરીક્ષણ હાલ ઓડિશામાં થઈ રહ્યું છે અને GIMs નો ઉપયોગ ભારતીય નૌકાદળ દ્વારા પહેલા ટ્રાયલ તરીકે કરવામાં આવશે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો […]

મોદી સરકાર શરૂ કરશે WhatsApp જેવી ચેટિંગ એપ!
Follow Us:
| Updated on: Dec 17, 2019 | 10:35 AM

ભારત સરકાર મલ્ટિમીડિયા મેસેજિંગ એપ્લિકેશનનું પરીક્ષણ કરી રહી છે જે વોટ્સએપ અને ટેલિગ્રામ જેવી હશે. આ એપ્લિકેશનનું નામ GIMs છે એટલે કે ગવર્મેન્ટ ઇન્સ્ટન્ટ મેસેજિંગ સિસ્ટમ. આ એપનું પરીક્ષણ હાલ ઓડિશામાં થઈ રહ્યું છે અને GIMs નો ઉપયોગ ભારતીય નૌકાદળ દ્વારા પહેલા ટ્રાયલ તરીકે કરવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

1 સિગારેટ પીવાથી આટલી મીનિટ ઘટી જાય છે તમારું આયુષ્ય ! આ રીતે છોડો લત
જાણો કોણ છે કિંગ ખાનના દીકરાની રુમર્ડ ગર્લફ્રેન્ડ, જુઓ ફોટો
આજનું રાશિફળ તારીખ : 03-01-2025
કોરિયોગ્રાફર રેમો ડિસોઝાએ ખરીદ્યું પોતાનું ડ્રીમ હાઉસ, ગૃહપ્રવેશની તસવીરો આવી સામે
પાકિસ્તાનમાં જમરૂખ વેચનાર સામે 2025નો પહેલો કેસ, જાણો શું હતું કારણ
સુરતના 8 સૌથી અમિર વ્યક્તિઓનું લિસ્ટ, જોઈ લો

GIMs એપ્લિકેશન નેશનલ ઇન્ફર્મેશન સેન્ટર, કેરલ યુનિટ દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે અને આ સેન્ટર તેને તૈયાર કરી રહ્યું છે. આ એપ્લિકેશનનો ઉપયોગ સરકારી કર્મચારીઓ અને સરકારી એજન્સીઓ સત્તાવાર કોમ્યુનિકેશન માટે કરશે. ઓડિશા સરકારનના નાણાં વિભાગ દ્વારા પાયલોટ પ્રોજેક્ટ હેઠળ આ એપ્લિકેશનનું પરીક્ષણ થઈ રહ્યું છે. તમામ કર્મચારીઓને તેમના ફોનમાં એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા પણ કહેવામાં આવ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: સુરતમાં મળ્યો મહિલાનો મૃતદેહ, ઘરકંકાસમાં પતિએ પત્નીની હત્યા કર્યો હોવાની આશંકા, જુઓ VIDEO

ફેસબુક અને વ્હોટ્સએપ જેવી વિદેશી એપ્સ સાથે વધતા સુરક્ષા કારણોને લીધે આ એપને લોન્ચ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. GIMs એપ્લિકેશનને એન્ડ-ટુ-એન્ડ ઈન્ક્રિપ્ટેડ કરવામાં આવશે. આ એપ ફક્ત ખાનગી ચેટિંગ માટે હશે ગૃપ ચેટિંગ માટે નહીં.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ 4 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે માવઠું !
અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે માવઠું !
સાબરકાંઠામાં 7 વર્ષ બાદ સિક્સલેન ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ
સાબરકાંઠામાં 7 વર્ષ બાદ સિક્સલેન ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ
ડાયમંડ બાદ સિરામિક ઉદ્યોગને લાગ્યુ મંદીનું ગ્રહણ
ડાયમંડ બાદ સિરામિક ઉદ્યોગને લાગ્યુ મંદીનું ગ્રહણ
દાહોદમાં કારચાલકને હેલ્મેટ ન પહેરવા બદલ ફટકારાયો મેમો- Video
દાહોદમાં કારચાલકને હેલ્મેટ ન પહેરવા બદલ ફટકારાયો મેમો- Video
સુરતની VNSGU યુનિવર્સિટીમાં 5 વિદ્યાર્થી મદિરા પાર્ટી કરતા ઝડપાયા
સુરતની VNSGU યુનિવર્સિટીમાં 5 વિદ્યાર્થી મદિરા પાર્ટી કરતા ઝડપાયા
પાટીદાર દીકરીનું સરઘસ કાઢવા મુદ્દે બેઠકમાં સધાઈ સર્વસંમતિ
પાટીદાર દીકરીનું સરઘસ કાઢવા મુદ્દે બેઠકમાં સધાઈ સર્વસંમતિ
સાઉથ બોપલમાં ધોળા દિવસે જ્વેલર્સના સોના ચાંદીના દાગીનાની લૂંટ
સાઉથ બોપલમાં ધોળા દિવસે જ્વેલર્સના સોના ચાંદીના દાગીનાની લૂંટ
કિસાન ક્રેડિટ કાર્ડ માટે કેવી રીતે કરવી અરજી ? જાણો શું છે તેના ફાયદા
કિસાન ક્રેડિટ કાર્ડ માટે કેવી રીતે કરવી અરજી ? જાણો શું છે તેના ફાયદા
સોનલ મા ના જન્મોત્સવ નિમીત્તે આયોજિત લોકડાયરામાં રૂપિયાનો વરસાદ
સોનલ મા ના જન્મોત્સવ નિમીત્તે આયોજિત લોકડાયરામાં રૂપિયાનો વરસાદ
g clip-path="url(#clip0_868_265)">