VIDEO: Mann Ki Baatમાં PM મોદીએ ચીનને આપ્યો જવાબ, ભારત મિત્રતા નિભાવતા પણ જાણે છે અને આંખોમાં આંખ નાખીને જવાબ આપતા પણ જાણે છે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) આજે ​​રવિવારે સવારે 11 વાગ્યે રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ દ્વારા દેશવાસીઓને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે ચીનને જવાબ આપ્યો અને કહ્યું “લદ્દાખમાં ભારતની ધરતી પર જેમણે આંખો ઉંચી કરી છે તેમને જડબાતોડ જવાબ મળ્યો છે. ભારત મિત્રતા નિભાવતા પણ જાણે છે અને આંખમાં આંખ નાખીને જવાબ […]

VIDEO: Mann Ki Baatમાં PM મોદીએ ચીનને આપ્યો જવાબ, ભારત મિત્રતા નિભાવતા પણ જાણે છે અને આંખોમાં આંખ નાખીને જવાબ આપતા પણ જાણે છે
Follow Us:
| Updated on: Jun 28, 2020 | 6:47 AM

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) આજે ​​રવિવારે સવારે 11 વાગ્યે રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ દ્વારા દેશવાસીઓને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે ચીનને જવાબ આપ્યો અને કહ્યું “લદ્દાખમાં ભારતની ધરતી પર જેમણે આંખો ઉંચી કરી છે તેમને જડબાતોડ જવાબ મળ્યો છે. ભારત મિત્રતા નિભાવતા પણ જાણે છે અને આંખમાં આંખ નાખીને જવાબ આપતા પણ જાણે છે. “

આ પણ વાંચો: VIDEO: દુબઇમાં ફસાયેલા લોકોની વહારે આવ્યો કચ્છી યુવાન, વંદે ભારત મિશન હેઠળ ગુજરાત કચ્છના 600થી વધુ લોકોને વતન પહોંચાડ્યા

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

મન કી બાતની 66 મી આવૃત્તિમાં પીએમ મોદીએ LACને લઈને ચીન સાથેના વિવાદ, કોરોના અને અનલોક પછી દેશમાં કયા દિશામાં વિકાસ થશે તે અંગે પોતાના વિચારો રજુ કર્યા હતા.

Latest News Updates

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
g clip-path="url(#clip0_868_265)">