સંસદ પરિસરમાં જીવતા કારતૂસ યુવકે ઘૂસવાની કોશિશ કરી, સુરક્ષાકર્મીઓએ ઝડપી લીધો
દેશના સૌથી સુરક્ષિત વિસ્તારની વાત કરીએ તો તેમાં સંસદનો સમાવેશ થાય છે. દિલ્હીમાં સંસદ પર થયેલાં હુમલા બાદ સુરક્ષા વધારવામાં આવી છે અને વિવિધ ગેટ પર ભારે ચકાસણી બાદ જ એન્ટ્રી આપવામાં આવે છે. જો કે દિલ્હી પોલીસે એક યુવકને ઝડપી લીધો છે જેની પાસે જીવતા કારતૂસ હતા અને તે સંસદ પરિસરમાં ઘૂસવા માગતો હતો. […]
દેશના સૌથી સુરક્ષિત વિસ્તારની વાત કરીએ તો તેમાં સંસદનો સમાવેશ થાય છે. દિલ્હીમાં સંસદ પર થયેલાં હુમલા બાદ સુરક્ષા વધારવામાં આવી છે અને વિવિધ ગેટ પર ભારે ચકાસણી બાદ જ એન્ટ્રી આપવામાં આવે છે. જો કે દિલ્હી પોલીસે એક યુવકને ઝડપી લીધો છે જેની પાસે જીવતા કારતૂસ હતા અને તે સંસદ પરિસરમાં ઘૂસવા માગતો હતો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
Delhi Police: Akhtar Khan, who was held by security personnel while he was entering Parliament in possession of 3 live rounds in his pocket, today, has been released after verification.#TV9News https://t.co/os8aB9wUCN
— Tv9 Gujarati (@tv9gujarati) March 5, 2020
આ પણ વાંચો : ભારતમાં કોરોનાના 30 કેસ પોઝિટીવ, એરપોર્ટ પર તમામ મુસાફરોની તપાસ ફરજિયાત
દિલ્હી પોલીસે આ વ્યક્તિની ઓળખાણ અખ્તર ખાન તરીકે કરી છે. સંસદના સુરક્ષાકર્મીઓએ આ વ્યક્તિને ઝડપીને દિલ્હી પોલીસના હવાલે કરી દીધો હતો. દિલ્હી પોલીસને 3 કારતૂસ પણ સોપવામાં આવ્યા છે જે યુવક પાસેથી મળી આવ્યા હતા. આ ઘટના સંસદ પરિસરમાં આવેલાં ગેટ નં 8 ખાતે બની હતી. 3 રાઉન્ડ ફાયરિંગ કરી શકાય એટલાં જીવતા કારતૂસ તેની પાસેથી મળી આવ્યા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]