મહારાષ્ટ્ર: ઉદ્ધવ ઠાકરેની સાથે શિવાજી પાર્કમાં આ નેતાઓ પણ લઈ શકે છે શપથ

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સીએમ પદના શપથ લેવા જઈ રહ્યાં છે. કોંગ્રેસ અને એનસીપીના સમર્થન બાદ તેઓ મહારાષ્ટ્રના સીએમ તરીકે શપથ લેશે. ઉદ્ધવ ઠાકરે ગુરુવારના રોજ મુંબઈમાં શિવાજી પાર્ક ખાતે શપથ લેશે. આ પણ વાંચો :   મોતના મુખમાં અભ્યાસ ! ગુજરાતના આ ગામમાં શાળા જર્જરિત હાલતમાં હોવાથી 220 વિદ્યાર્થીઓ મેદાનમાં અભ્યાસ કરવા મજબુર એવી શક્યતાઓ વ્યક્ત […]

મહારાષ્ટ્ર: ઉદ્ધવ ઠાકરેની સાથે શિવાજી પાર્કમાં આ નેતાઓ પણ લઈ શકે છે શપથ
TV9 WebDesk8

|

Nov 27, 2019 | 2:56 PM

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સીએમ પદના શપથ લેવા જઈ રહ્યાં છે. કોંગ્રેસ અને એનસીપીના સમર્થન બાદ તેઓ મહારાષ્ટ્રના સીએમ તરીકે શપથ લેશે. ઉદ્ધવ ઠાકરે ગુરુવારના રોજ મુંબઈમાં શિવાજી પાર્ક ખાતે શપથ લેશે.

આ પણ વાંચો :   મોતના મુખમાં અભ્યાસ ! ગુજરાતના આ ગામમાં શાળા જર્જરિત હાલતમાં હોવાથી 220 વિદ્યાર્થીઓ મેદાનમાં અભ્યાસ કરવા મજબુર

એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે સીએમની સાથે બે ડેપ્યુટી સીએમ પણ શપથ લઈ શકે છે. કોંગ્રેસ અને એનસીપીના નેતાને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવી શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

28 નવેમ્બરના રોજ સાંજે 6.40 વાગ્યાનો સમય આપવામાં આવ્યો છે. 70 હજાર ખુરશીની વ્યવસ્થા કરવામાં આવી છે. મંત્રીમંડળને લઈને કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. અંદાજે 2 લાખ લોકો આ શપથ સમારોહમાં આવી શકે છે તેવી જાણકારી મળી રહી છે. આ સિવાય 400 જેટલાં ખેડૂતોએ જેને આત્મહત્યા કરી છે તેના પરિવારને પણ આ શપથવિધિમાં બોલાવવામાં આવ્યા છે. શિવસેના આ માટે ભવ્ય તૈયારીઓમાં લાગી ગયી છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati