ગુજરાત અને મધ્યપ્રદેશ વચ્ચે પાણીને લઈને વિવાદ, નર્મદાનું પાણી બંધ કરવાની આપી ચીમકી

પાણીને લઈને હવે મધ્યપ્રદેશ અને ગુજરાત આમને સામને આવી ગયા છે.  નર્મદા પાણીને લઈને વિવાદ વકર્યો છે. મધ્યપ્રદેશની કોંગ્રેસી સરકારના નેતાઓ કહી રહ્યાં છે કે પાણીના બદલામાં જે વીજળી મળવી જોઈએ તે નથી મળી રહી. તેઓ ગુજરાતમાં નર્મદાનું પાણી બંધ કરી દેવાની પણ ચિમકી આપી રહ્યાં છે.  આમ પાણીને લઈને રાજકારણ ગરમાયું છે. ગુજરાતમાં ભાજપ […]

ગુજરાત અને મધ્યપ્રદેશ વચ્ચે પાણીને લઈને વિવાદ, નર્મદાનું પાણી બંધ કરવાની આપી ચીમકી
Follow Us:
| Updated on: Jul 19, 2019 | 2:47 PM

પાણીને લઈને હવે મધ્યપ્રદેશ અને ગુજરાત આમને સામને આવી ગયા છે.  નર્મદા પાણીને લઈને વિવાદ વકર્યો છે. મધ્યપ્રદેશની કોંગ્રેસી સરકારના નેતાઓ કહી રહ્યાં છે કે પાણીના બદલામાં જે વીજળી મળવી જોઈએ તે નથી મળી રહી. તેઓ ગુજરાતમાં નર્મદાનું પાણી બંધ કરી દેવાની પણ ચિમકી આપી રહ્યાં છે.  આમ પાણીને લઈને રાજકારણ ગરમાયું છે. ગુજરાતમાં ભાજપ સરકાર અને મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર વચ્ચે જામેલા આ રાજકીય જંગમાં લોકો અને ખેડૂતોને પાણીની સમસ્યા સર્જાઈ રહી છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો:    ભાવનગર: મહુવા તાલુકાના કાકીડી ગામમાં બે સગાભાઈ તળાવમાં ડૂબ્યા, જુઓ VIDEO

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">