એવી ખબર જે વાંચીને ઉડી જશે નેતાઓની ઊંઘ, કાર્યકરો લાગી જશે ધંધે

લોકસભાની ચૂંટણી વહેલી આવી શકે છે. આ સંકેત આપ્યો છે ખુદ ભાજપના નેતાઓએ. ભાજપના નેતા આઈ.કે.જાડેજાએ નિવેદન કર્યું છે કે માર્ચના પહેલા અઠવાડિયામાં ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થઈ શકે છે. તેમનું આ નિવેદન ઘણું સૂચક મનાય છે. વહેલી ચૂંટણીના અણસાર વચ્ચે ભાજપે તમામ રાજ્યોને વહેલી ચૂંટણી માટે તૈયારી કરવાની સૂચના આપી છે. ભાજપના સાંસદો અને પ્રદેશના હોદ્દેદારોને ચૂંટણીલક્ષી તૈયારી કરવા […]

એવી ખબર જે વાંચીને ઉડી જશે નેતાઓની ઊંઘ, કાર્યકરો લાગી જશે ધંધે
BJP swings into action for Loksabha polls 2019
Follow Us:
| Updated on: Jan 05, 2019 | 11:04 AM

લોકસભાની ચૂંટણી વહેલી આવી શકે છેઆ સંકેત આપ્યો છે ખુદ ભાજપના નેતાઓએભાજપના નેતા આઈ.કે.જાડેજાએ નિવેદન કર્યું છે કે માર્ચના પહેલા અઠવાડિયામાં ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થઈ શકે છેતેમનું આ નિવેદન ઘણું સૂચક મનાય છે.

I.k.jadeja

BJP leader I.k.Jadeja

વહેલી ચૂંટણીના અણસાર વચ્ચે ભાજપે તમામ રાજ્યોને વહેલી ચૂંટણી માટે તૈયારી કરવાની સૂચના આપી છેભાજપના સાંસદો અને પ્રદેશના હોદ્દેદારોને ચૂંટણીલક્ષી તૈયારી કરવા માટે ખાસ સૂચના આપવામાં આવી છેવહેલી ચૂંટણી યોજાવા પાછળ અમુક કારણો પણ છેખેડૂતોની વધતી નારાજગી તથા દેશના અનેક રાજ્યોમાં દુકાળ જેવી સ્થિતિ હોવાથી કેન્દ્ર સરકાર ચિંતિતિ છે.

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

BJP swings into action for Loksabha polls 2019

ભાજપ શાસિત રાજ્યોને પક્ષ દ્વારા એવી સૂચના આપવામાં આવી છે કે સમય ઓછો હોવાથી નવી યોજનાઓના બદલે ચાલી રહેલી યોજનાઓનું અમલીકરણ સારી રીતે થાય તે જુવે.

[yop_poll id=481]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">