Breaking NEWS: આજે થઇ શકે છે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત, સાંજે પાંચ કલાકે પત્રકાર પરિષદ
લોકસભાની ચૂંટણીની તારીખો અંગે આખરે આજે જાહેરાત થઇ શકે છે. ચૂંટણી પંચે સાંજે 5 કલાકે પત્રકાર પરિષદ બોલાવી છે. દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે મુખ્ય ચૂંટણી અધિકારી સુનીલ અરોરા સીધી જ જાહેરાત કરી શકે છે. Election Commission of India to hold a press conference at 5pm today #TV9News Web Stories View more તમારી પાસે કોઈ સરકારી […]
લોકસભાની ચૂંટણીની તારીખો અંગે આખરે આજે જાહેરાત થઇ શકે છે. ચૂંટણી પંચે સાંજે 5 કલાકે પત્રકાર પરિષદ બોલાવી છે. દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે મુખ્ય ચૂંટણી અધિકારી સુનીલ અરોરા સીધી જ જાહેરાત કરી શકે છે.
Election Commission of India to hold a press conference at 5pm today #TV9News
Election Commission of India to hold a press conference at 5pm today#TV9News
TV9 Gujarati यांनी वर पोस्ट केले शनिवार, ९ मार्च, २०१९
અત્રે નોંધનીય છે કે ગત લોકસભાની ચૂંટણી સમયે પણ જાહેરાત વિજ્ઞાન ભવનથી થઈ હતી અને તારીખોની જાહેરાત રવિવાર જ કરવામાં આવી હતી. આ પહેલાં પૂર્વ મુખ્ય ચૂંટણી પ્રધાન ડૉ. એસવાય કુરેશીએ ટ્વિટર પર આંકડા જાહેર કર્યા છે. જેના અનુસાર, 2004માં 29 ફેબ્રુઆરીસ 2009 માં 2 માર્ચ અને 2014માં 5 માર્ચના ચૂંટણીની તારીખો જાહેર કરી હતી.
આ પણ વાંચો : ચૂંટણી પંચનો કડક આદેશ, ચૂંટણી પ્રચાર દરમિયાન સેના જવાનોના ફોટાના ઉપયોગ કરવા પર લગાવ્યો પ્રતિબંધ
આ સાથે જ આજ સાંજથી જ આચારસહિંત લાગુ થઇ શકે છે. તેમજ 9 ભાગોમાં લોકસભાની ચૂંટણી યોજાઇ શકે છે તેવી પણ માહિતી સૂત્ર દ્વારા મળી રહી છે. તેમજ પ્રથમ ચરણનું મતદાન 10 એપ્રિલથી શરૂ થઈ શકે છે.
Lok Sabha election 2019 dates likely to be announced today at 5 pm #LokSabhaElections2019 #TV9News
Lok Sabha election 2019 dates likely to be announced today at 5 pmઆજે સાંજ પાંચ કલાકે લોકસભા ચૂંટણી 2019ની થઇ શકે છે જાહેરાત #LokSabhaElections2019 #TV9News
TV9 Gujarati यांनी वर पोस्ट केले शनिवार, ९ मार्च, २०१९
આ વખતે ચૂંટણીની જાહેરાતમાં મોડુ થઇ રહ્યું હોવાની લાંબા સમયથી અટકળો લગવવામાં આવી રહી છે. કોંગ્રેસ નેતા અહમદ પટેલે ટ્વિટ કરી ભાજપ અને કેન્દ્રીય ચૂંટણી પંચ પર નિશાનો સાધ્યો હતો. 2014માં 7 એપ્રિલથી 12 મે સુધીમાં 9 ચરણમાં મતદાન થયું હતું.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]