LIVE UPDATES: 5 રાજ્યોની ચૂંટણીના પરિણામોની પળેપળની ખબર, માત્ર એક ક્લિક પર

લોકસભાની ચૂંટણી પહેલાની સત્તાની સેમીફાઈનલ મનાતી પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો પર આજે સૌ કોઈની નજર છે. મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં યોજાયેલી ચૂંટણીની મતગણતરી સવારે 8 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે. રાજસ્થાનમાં કુલ 200 વિધાનસભા બેઠકોમાંથી 199 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. મધ્ય પ્રદેશમાં 230 બેઠકો Web Stories View more આજનું રાશિફળ તારીખ […]

LIVE UPDATES: 5 રાજ્યોની ચૂંટણીના પરિણામોની પળેપળની ખબર, માત્ર એક ક્લિક પર
Election Results 2018
Follow Us:
| Updated on: Dec 11, 2018 | 3:08 AM

લોકસભાની ચૂંટણી પહેલાની સત્તાની સેમીફાઈનલ મનાતી પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો પર આજે સૌ કોઈની નજર છે. મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં યોજાયેલી ચૂંટણીની મતગણતરી સવારે 8 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે.

Election Results 2018

Election Results 2018

રાજસ્થાનમાં કુલ 200 વિધાનસભા બેઠકોમાંથી 199 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી.

મધ્ય પ્રદેશમાં 230 બેઠકો

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

છત્તીસગઢમાં 90 બેઠકો

તેલંગાણામાં 119 બેઠકો અને

મિઝોરમમાં કુલ 40 વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી.

મહત્ત્વનું તો એ છે કે આ પાંચેય રાજ્યોમાં ભારે મતદાન થયું હતું.

મધ્યપ્રદેશ-છત્તીસગઢમાં છેલ્લા 15 વર્ષથી ભાજપ સત્તા પર છે તો રાજસ્થાનમાં ગઈ ચૂંટણીમાં ભાજપે જીત મેળવી હતી.

પાંચેય રાજ્યોની ચૂંટણીની મતગણતરીની પળેપળની ખબર જાણવા ક્લિક કરો:

ELECTION LIVE UPDATES

Election Results 2018

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
g clip-path="url(#clip0_868_265)">