કચ્છ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં થયો હોબાળો, વિપક્ષે બોલાવી રામધૂન
કચ્છ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વિપક્ષે હોબાળો મચાવ્યો છે. વિપક્ષે સામાન્ય સભામાં વર્તમાન સ્થિતિ મુદ્દે ચર્ચા ન થતા હોબાળો કર્યો છે. વિપક્ષે તૂટેલા રસ્તા, પાક નુકસાની અને પાક નુકસાનીમાં સર્વે મુદ્દે ચર્ચા ન કરતા નારાજગી દર્શાવી હતી. સાથે અચાનક જ સભાનું આયોજન થવા મુદ્દે પણ વિપક્ષે રોષ ઠાલવ્યો છે. વિપક્ષે પ્રમુખની કેબીન બહાર રામધૂન બોલાવી […]
કચ્છ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વિપક્ષે હોબાળો મચાવ્યો છે. વિપક્ષે સામાન્ય સભામાં વર્તમાન સ્થિતિ મુદ્દે ચર્ચા ન થતા હોબાળો કર્યો છે. વિપક્ષે તૂટેલા રસ્તા, પાક નુકસાની અને પાક નુકસાનીમાં સર્વે મુદ્દે ચર્ચા ન કરતા નારાજગી દર્શાવી હતી. સાથે અચાનક જ સભાનું આયોજન થવા મુદ્દે પણ વિપક્ષે રોષ ઠાલવ્યો છે. વિપક્ષે પ્રમુખની કેબીન બહાર રામધૂન બોલાવી વિરોધ દર્શાવ્યો હતો.
આ પણ વાંચો: વિદેશમાં ફરી લૂંટાયો ગુજરાતી, દક્ષિણ આફ્રિકાના વેંડામાં ગુજ્જુ વેપારી સાથે થઇ લૂંટ
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો