AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ડૉ. કુમાર વિશ્વાસે અરવિંદ કેજરીવાલની ઉડાવી મજાક, ટ્વિટ થઈ સોશિયલ મીડિયામાં વાયરલ

લોકસભાની ચૂંટણીના મતદાન પછી વિપક્ષો દળોની બેઠક દિલ્હી ખાતે મળી. તેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ હાજર રહ્યાં જેને લઈને ડૉ. કુમાર વિશ્વાસે એક રમુજભર્યું ટ્વિટ કર્યું છે. લોકસભાની ચૂંટણીના મતદાન પછી દિલ્હીના કોન્સ્ટીટ્યૂશન કલબ ખાતે વિવિધ વિપક્ષના નેતાઓની એક મિટિંગ મળી તેમા કેજરીવાલ પણ હાજર રહ્યાં હતા. તેમની હાજરીનો એક ફોટો ડૉ. કુમાર વિશ્વાસે […]

ડૉ. કુમાર વિશ્વાસે અરવિંદ કેજરીવાલની ઉડાવી મજાક, ટ્વિટ થઈ સોશિયલ મીડિયામાં વાયરલ
| Updated on: May 21, 2019 | 1:31 PM
Share

લોકસભાની ચૂંટણીના મતદાન પછી વિપક્ષો દળોની બેઠક દિલ્હી ખાતે મળી. તેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ હાજર રહ્યાં જેને લઈને ડૉ. કુમાર વિશ્વાસે એક રમુજભર્યું ટ્વિટ કર્યું છે.

અરવિંદ કેજરીવાલ સાથે ડૉ. કુમાર વિશ્વાસની જૂની તસવીર

લોકસભાની ચૂંટણીના મતદાન પછી દિલ્હીના કોન્સ્ટીટ્યૂશન કલબ ખાતે વિવિધ વિપક્ષના નેતાઓની એક મિટિંગ મળી તેમા કેજરીવાલ પણ હાજર રહ્યાં હતા. તેમની હાજરીનો એક ફોટો ડૉ. કુમાર વિશ્વાસે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કર્યો અને કેજરીવાલની મજાક ઉડાવવાનો પ્રયત્ન કર્યો.

https://twitter.com/DrKumarVishwas/status/1130791538512973824

વિપક્ષના નેતાઓએ બેઠક કરી અને બાદમાં તેમણે ચૂંટણી પંચના અધિકારીઓ સાથે પણ મુલાકાત કરી. આ મુલાકાત બાદ એક ફોટો વાયરલ થયો તેમાં કેજરીવાલ વિપક્ષના નેતાઓ મીડિયા સાથે વાત કરી રહ્યાં હતા અને ત્યારે કેજરીવાલ ભીડમાં ઉભા હતા. આ ફોટોને લઈને ડૉ. કુમાર વિશ્વાસે અરવિંદ કેજરીવાલ પર બે લાઈનની રમુજ ટ્વિટ કરી અને લખ્યું કે ‘તુમ નિકલે થે લેને સ્વરાજ, સૂરજ કી સુર્ખ ગવાહી મેં, પર આજ સ્વયં ટિમટિમા રહે, જુગનુ કી નૌકરશાહી મેં’

વિપક્ષો નેતાઓમાં અશોક ગહલોત, ગુલામ નબી આઝાદ, ડેરેક ઓ બ્રાયન, સતિશ મિશ્રા, ચંદ્રબાબુ નાયડુ, રામગોપાલ યાદવ, સીતારામ યેચુરી વગેરે નેતાઓ હાજર રહ્યાં હતા.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
આ બેઠક પર તમામ પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, જુઓ Video
આ બેઠક પર તમામ પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, જુઓ Video
વડોદરા: ઇસ્કોન હાઇટ્સમાં ભીષણ આગ; 300 લોકોના જીવ તાળવે ચોંટ્યા
વડોદરા: ઇસ્કોન હાઇટ્સમાં ભીષણ આગ; 300 લોકોના જીવ તાળવે ચોંટ્યા
ચૂંટણી પંચ ભાજપનો ભગવો પહેરી કામ કરે છેઃ MLA શૈલેષ પરમાર
ચૂંટણી પંચ ભાજપનો ભગવો પહેરી કામ કરે છેઃ MLA શૈલેષ પરમાર
દાણીલીમડા વોર્ડમાં AP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
દાણીલીમડા વોર્ડમાં AP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી
ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી
મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો
મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો
મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ
મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ
Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો
Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો
Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'
Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
g clip-path="url(#clip0_868_265)">