જાણો 3 કે 3 ટર્મ કરતાં વધારે વખત રાજ્યનું નેતૃત્વ કરેલ મુખ્યમંત્રી અને તેના રાજ્ય વિશે

આમ આદમી પાર્ટી દિલ્હીમાં ફરી એક વાર સરકાર બનાવી છે અને અરવિંદ કેજરીવાલ ફરી મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. અરવિંદ કેજરીવાલ દિલ્હીમાં સતત ત્રીજી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લેશે ત્યારે ભારતના અન્ય રાજ્યોમાં પણ એવા મુખ્યમંત્રી છે કે જેમણે 3 કે 3 ટર્મ કરતાં વધારે વખત રાજ્યનું નેતૃત્વ કરેલ છે. તો, ચાલો જાણીએ આવા મુખ્યમંત્રી અને […]

જાણો 3 કે 3 ટર્મ કરતાં વધારે વખત રાજ્યનું નેતૃત્વ કરેલ મુખ્યમંત્રી અને તેના રાજ્ય વિશે
Follow Us:
| Updated on: Feb 11, 2020 | 1:03 PM

આમ આદમી પાર્ટી દિલ્હીમાં ફરી એક વાર સરકાર બનાવી છે અને અરવિંદ કેજરીવાલ ફરી મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. અરવિંદ કેજરીવાલ દિલ્હીમાં સતત ત્રીજી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લેશે ત્યારે ભારતના અન્ય રાજ્યોમાં પણ એવા મુખ્યમંત્રી છે કે જેમણે 3 કે 3 ટર્મ કરતાં વધારે વખત રાજ્યનું નેતૃત્વ કરેલ છે. તો, ચાલો જાણીએ આવા મુખ્યમંત્રી અને તેના રાજ્ય વિશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
રાજ્ય મુખ્યમંત્રીનું નામ સમયગાળો ટર્મ પક્ષ
પશ્ચિમ બંગાળ જ્યોતિ બાસુ 1977 થી 2000 5 CPIM
ઓડીસા નવીન પટનાયક 2000 થી 2020 5 BJD
સિક્કિમ પવન કુમાર 1994 થી 2019 5 SDF
ગુજરાત નરેન્દ્ર મોદી 2001 થી 2014 4 ભાજપ
અરુણાચલ પ્રદેશ ગેગોંગ અપંગ 1980 થી 1999 4 કોંગ્રેસ
ત્રિપુરા માનિક સરકાર 1998 થી 2018 4 CPIM
રાજસ્થાન મોહન લાલ સુખડિયા 1954 થી 1971 4 કોંગ્રેસ
દિલ્હી શીલા દીક્ષિત 1998 થી 2013 3 કોંગ્રેસ
છત્તીસગઢ રમણ સિંહ 2003 થી 2018 3 ભાજપ
હિમાચલ પ્રદેશ યશવંતસિંહ પરમાર 1963 થી 1977 3 કોંગ્રેસ
મણીપુર ઓકરામ ઇબોબી સિંઘ 2002 થી 2017 3 કોંગ્રેસ
આસામ તરુણ ગોગોઈ 2001 થી 2016 3 કોંગ્રેસ
દિલ્હી અરવિંદ કેજરીવાલ 2013 થી 2020 3 આમ આદમી પાર્ટી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: સાબરકાંઠાની હિંમતનગર APMCમાં મગફળીના ભાવ રહ્યા સૌથી વધારે, જાણો જુદા-જુદા પાકોના ભાવ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">