શહીદના પરિવારને મળવા પહોંચ્યા કેજરીવાલ, લોકોએ લગાવ્યા “વાપસ જાઓ”ના નારા

દિલ્હીમાં હિંસાને લઈને 9 લોકોના મોત નીપજ્યા છે અને તેમાં એક પોલીસ જવાન પણ શહીદ થયા છે. જ્યારે શહીદ પોલીસકર્મીના પરિવારજનોને મળવા માટે દિલ્હીના સીએમ કેજરીવાલ અને ડેપ્યુટી સીએમ મનીષ સિસોદીયા જઈ રહ્યાં હતા ત્યારે તેમને લોકોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. તેઓ ઘરથી થોડાક નજીક પહોંચ્યા ત્યારે જ ત્યાં હાજર રહેલાં લોકોએ “કેજરીવાલ વાપસ […]

શહીદના પરિવારને મળવા પહોંચ્યા કેજરીવાલ, લોકોએ લગાવ્યા વાપસ જાઓના નારા
Follow Us:
| Updated on: Feb 25, 2020 | 3:04 PM

દિલ્હીમાં હિંસાને લઈને 9 લોકોના મોત નીપજ્યા છે અને તેમાં એક પોલીસ જવાન પણ શહીદ થયા છે. જ્યારે શહીદ પોલીસકર્મીના પરિવારજનોને મળવા માટે દિલ્હીના સીએમ કેજરીવાલ અને ડેપ્યુટી સીએમ મનીષ સિસોદીયા જઈ રહ્યાં હતા ત્યારે તેમને લોકોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. તેઓ ઘરથી થોડાક નજીક પહોંચ્યા ત્યારે જ ત્યાં હાજર રહેલાં લોકોએ “કેજરીવાલ વાપસ જાઓ”ના નારા લગાવ્યા હતા.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :   અદભૂત! મેદાનમાં જે રીતે મહિલા ખેલાડીએ હિંમત દાખવી તેને જોઈને તમે કહેશો કે “વાહ!’

કેજરીવાલ અને મનીષ સિસોદીયા શહીદ પોલીસ જવાનના ઘરે જવા માગતા હતા પણ તેઓની સામે લોકોનો વિરોધ વધી રહ્યો હતો. જેના લીધે તેઓને પોલીસકર્મીઓએ ભીડની બહાર કાઢી લીધા હતા. જો કે ઘરથી દૂર ઉભેલાં ટ્રકમાં બંનેએ શહીદને ફૂલ અપર્ણ કરીને શ્રદ્ઘાંજલિ આપી હતી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

જો કે કેજરીવાલે દિલ્હી હિંસાને લઈને કેન્દ્ર સરકારની સાથે મળીને કામ કરવા માટે અપીલ કરી હતી. આ ઉપરાંત લોકોને હિંસા ના કરવા માટે કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં નાગરિકતા કાયદાના વિરોધીઓ અને સમર્થકો એમ 2 જૂથ વચ્ચે ભારે સંઘર્ષ થયો હતો. તેમાં અમુક અસામાજિક તત્વોએ ગોળીઓ ચલાવી હતી. આ ઘટનામાં 130 લોકો ઘાયલ તો 9 લોકોના મોત નીપજ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">