નારાજગી? MPમાં જ્યોતિરાદિત્ય સિંધિયાના પીએમ મોદી અને અમિત શાહની સાથે લાગ્યા પોસ્ટર

જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ ભાજપની તરફથી કોંગ્રેસના જાણીતા નેતા જ્યોતિરાદિત્યા સિંધિયાના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટરમાં સિંધિયા પીએમ મોદી અને અમિત શાહની સાથે જોવા મળી રહ્યાં છે. આ પોસ્ટર ભાજપના ભિંડ જિલ્લા કો-ઓર્ડિનેટર દ્વારા લગાવવામાં આવ્યું છે. આ પોસ્ટર બાબતે કોંગ્રેસ કે સિંધિયા તરફથી કોઈ ખૂલાસો કરવામાં આવ્યો નથી. આ પણ વાંચો […]

નારાજગી? MPમાં જ્યોતિરાદિત્ય સિંધિયાના પીએમ મોદી અને અમિત શાહની સાથે લાગ્યા પોસ્ટર
Follow Us:
| Updated on: Oct 11, 2019 | 12:04 PM

જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ ભાજપની તરફથી કોંગ્રેસના જાણીતા નેતા જ્યોતિરાદિત્યા સિંધિયાના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટરમાં સિંધિયા પીએમ મોદી અને અમિત શાહની સાથે જોવા મળી રહ્યાં છે. આ પોસ્ટર ભાજપના ભિંડ જિલ્લા કો-ઓર્ડિનેટર દ્વારા લગાવવામાં આવ્યું છે. આ પોસ્ટર બાબતે કોંગ્રેસ કે સિંધિયા તરફથી કોઈ ખૂલાસો કરવામાં આવ્યો નથી.

આ પણ વાંચો :   Happy Birthday Amitabh Bachchan : જાણો અમદાવાદની એક દિવાલ પર પોતાનો ફોટો જોઈ અમિતાભ બચ્ચને શું લખ્યું હતું?

કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન

સિંધિયાના તેવર ઘણી વખત કમલનાથ સરકારને લઈને બદલાયા છે. જાહેરમાં પણ તેઓ કમલનાથ સરકારની વિરુદ્ઘમાં બોલતા નજરે પડ્યા છે. તેઓએ કમલનાથ સરકાર પર ખેડૂતોની દેવામાફી યોગ્ય રીતે ન કરવાનો પણ આરોપ લગાવ્યો છે. તેઓએ કહ્યું કે અમે બે લાખ રુપિયાનું દેવુ માફ કરવાની વાત કરી હતી પણ 50 હજાર રુપિયા જ માફ કરવામાં આવ્યા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

જ્યોતિરાદિત્ય સિંધિયા ઘણાં દિવસોથી નેતાઓ સાથે મળી રહ્યાં છે અને તેઓએ કોંગ્રેસને આત્મચિંતન કરવાની સલાહ આપી હતી. તેઓ પોતાનો સમર્થકોને તો મળે છે પણ પોતાના વિરોધીઓને પણ મળવાનું ચૂકતા નથી. અનુચ્છેદ 370 હટ્યા બાદ કોંગ્રેસના સંસદમાં વિરોદ બાદ પણ તેઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી ભાજપ સરકારના આ નિર્ણયને આવકાર્યો હતો. હવે ભાજપની તરફથી લાગેલા પોસ્ટર્સથી રાજનીતિ ગરમાઈ છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">