AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એચ કે આટર્સ કોલેજના આચાર્યના રાજીનામા મુદ્દે જિગ્નેશ મેવાણીએ શું કહ્યું, જુઓ વીડિયો

અમદાવાદની એચ.કે.આર્ટસ કોલેજના કાર્યક્રમમાં જીજ્ઞેશ મેવાણીની હાજરી બાબતે હોલની પરવાનગી ન આપતા કોલેજના આચાર્ય હેંમતભાઈ શાહે રાજીનામું ધરી દીધું હતું. આ બાબતને લઈને જીજ્ઞેશ મેવાણીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. TV9 Gujarati   Web Stories View more કરિશ્મા કપૂરના પરિવાર વિશે જાણો વિજય રૂપાણીના પરિવારમાં કોણ કોણ છે જાણો Plant In Pot : ઘરે કૂંડામાં ઉગાડો […]

એચ કે આટર્સ કોલેજના આચાર્યના રાજીનામા મુદ્દે જિગ્નેશ મેવાણીએ શું કહ્યું, જુઓ વીડિયો
Follow Us:
Hardik Bhatt
| Edited By: | Updated on: Feb 11, 2019 | 5:06 PM

અમદાવાદની એચ.કે.આર્ટસ કોલેજના કાર્યક્રમમાં જીજ્ઞેશ મેવાણીની હાજરી બાબતે હોલની પરવાનગી ન આપતા કોલેજના આચાર્ય હેંમતભાઈ શાહે રાજીનામું ધરી દીધું હતું. આ બાબતને લઈને જીજ્ઞેશ મેવાણીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી.

કરિશ્મા કપૂરના પરિવાર વિશે જાણો
વિજય રૂપાણીના પરિવારમાં કોણ કોણ છે જાણો
Plant In Pot : ઘરે કૂંડામાં ઉગાડો રજનીગંધાનો છોડ, આ રહી સરળ ટીપ્સ
આ 5 રાશિના જાતકોને લાગે ખૂબ જ ઝડપથી નજર
પુસ્તકમાં મોરનું પીંછું મૂકવું શુભ કે અશુભ? જાણો શું કહે છે વાસ્તુશાસ્ત્ર
આજનું રાશિફળ તારીખ : 12-06-2025

અમદાવાદની એચ કે આર્ટસ કોલેજમાં જીજ્ઞેશ મેવાણીની હાજરીવાળુ ફંકશન જ કેન્સલ કરી દેવાયાનો વિવાદ વકર્યો છે. ત્યારે જીજ્ઞેશ મેવાણીએ ટીવી9 સાથે ખાસ વાતચીત કરી હતી. જીજ્ઞેશે કહ્યું હતું કે હેમંત શાહે રાજીનામુ આપીને ખૂબ જ સારૂ કામ કર્યુ છે.  છતાં કુમારપાળ દેસાઈ, બીવી દોશી જેવા લોકો ટ્રસ્ટીમાં હોય તેમણે ભાજપની ગુંડાગર્દીથી ડરવું પડે તે દુખદ બાબત છે. વધુમાં  પ્રિયંકા ગાંધીની રાજકારણમાં એન્ટ્રીને પણ મેવાણીએ બિરદાવી હતી.

[yop_poll id=1334]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

22 વર્ષિય પાયલ લંડન જવા માટે પહેલી વાર પ્લેનમાં બેઠી અને કાળ ભરખી ગયો
22 વર્ષિય પાયલ લંડન જવા માટે પહેલી વાર પ્લેનમાં બેઠી અને કાળ ભરખી ગયો
વડોદરા: પુત્રને ગુમાવનાર પિતાની આંખમાંથી સુકાઈ નથી રહ્યા આંસુ- Video
વડોદરા: પુત્રને ગુમાવનાર પિતાની આંખમાંથી સુકાઈ નથી રહ્યા આંસુ- Video
જ્યાં વિમાન તુટી પડ્યું હતુ ત્યાં તાપમાન 700 થી 1000 ડિગ્રીએ પહોચ્યું
જ્યાં વિમાન તુટી પડ્યું હતુ ત્યાં તાપમાન 700 થી 1000 ડિગ્રીએ પહોચ્યું
દીકરાને બચાવવા માતાએ લગાવી મોતની દોડ, અગનગોળામાં ગંભીર રીતે દાઝી માતા
દીકરાને બચાવવા માતાએ લગાવી મોતની દોડ, અગનગોળામાં ગંભીર રીતે દાઝી માતા
દિવનો વિશ્વાસ ભાલિયા પ્લેન ક્રેશમાં બચી ગયો, તેના ભાઈ અજયનુ થયું મોત
દિવનો વિશ્વાસ ભાલિયા પ્લેન ક્રેશમાં બચી ગયો, તેના ભાઈ અજયનુ થયું મોત
સ્ટુડન્ટ વિઝા પર લંડન જતી હિંમતનગરની યુવતીનું પ્લેન ક્રેશમાં મોત
સ્ટુડન્ટ વિઝા પર લંડન જતી હિંમતનગરની યુવતીનું પ્લેન ક્રેશમાં મોત
ટ્રાફિકે બચાવ્યો ભરુચની યુવતીનો જીવ
ટ્રાફિકે બચાવ્યો ભરુચની યુવતીનો જીવ
80થી 90 તોલા સોનાના દાગીના..રોકડ રકમ ! કાટમાળમાંથી શું શું મળ્યું?
80થી 90 તોલા સોનાના દાગીના..રોકડ રકમ ! કાટમાળમાંથી શું શું મળ્યું?
પ્લેન ક્રેશમાં સૈયદ પરિવારના 4 સભ્યનું મોત
પ્લેન ક્રેશમાં સૈયદ પરિવારના 4 સભ્યનું મોત
દિવંગત પૂર્વ CM વિજય રુપાણીના પત્ની અંજલી રુપાણીનું હૈયાફાટ રુદન
દિવંગત પૂર્વ CM વિજય રુપાણીના પત્ની અંજલી રુપાણીનું હૈયાફાટ રુદન
g clip-path="url(#clip0_868_265)">