જસદણ પેટા ચૂંટણીના મતદાનમાં ભાગ લેવા વૃદ્ધો અને દિવ્યાંગજનોમાં ભારે ઉત્સાહ

જસદણ પેટા ચૂંટણીના મહામુકાબલા માટે મતદાન થઈ રહ્યું છે. કૉંગ્રેસ અને ભાજપ માટે પ્રતિષ્ઠાના જંગ સમાન આ બેઠક છે. ત્યારે મતદાન માટે વહેલી સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. યુવાનોથી માંડી વૃ્દ્ધોએ પણ મતદાન બુથ સુધી પહોંચીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. જુઓ વીડિયો:  Web Stories View more આજનું રાશિફળ તારીખ 26-04-2024 લાલ […]

જસદણ પેટા ચૂંટણીના મતદાનમાં ભાગ લેવા વૃદ્ધો અને દિવ્યાંગજનોમાં ભારે ઉત્સાહ
Follow Us:
| Updated on: Dec 20, 2018 | 5:48 AM

જસદણ પેટા ચૂંટણીના મહામુકાબલા માટે મતદાન થઈ રહ્યું છે. કૉંગ્રેસ અને ભાજપ માટે પ્રતિષ્ઠાના જંગ સમાન આ બેઠક છે.

ત્યારે મતદાન માટે વહેલી સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. યુવાનોથી માંડી વૃ્દ્ધોએ પણ મતદાન બુથ સુધી પહોંચીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો.

જુઓ વીડિયો: 

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ ચોલી, હાથમાં ચૂડો, હેવી જ્વેલરી..લગ્નના લહેંગામાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

આ પણ વાંચો: જસદણ બેઠક પરના 2 મુખ્ય ઉમેદવારો મતદાન કર્યાં બાદ શું બોલ્યા?

વૃદ્ધોએ હોંશભેર મતદાન કરીને યુવાને અવશ્ય મતદાન કરવાનો સંદેશો આપ્યો. આ તરફ દિવ્યાંગોએ મતદાન કરી લોકશાહીના પર્વમાં હોંશભેર ભાગ લીધો. તો બીમાર દર્દીઓ પણ મતદાન કરવાનું ચૂક્યા ન હતા. આમ પેટા ચૂંટણીમાં મતદાનને લઈને મતદાન બુથની બહાર લાંબી કતારો જોવા મળી રહી છે.

જુઓ વીડિયો:

[yop_poll id=287]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">