AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજકોટ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ, જિ. કોંગ્રેસ મહામંત્રીના ધારાસભ્ય વસોયા સામે ગંભીર આક્ષેપ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજકોટ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ સપાટી પર આવી ગયો છે. રાજકોટ જિલ્લા કોંગ્રેસ મહામંત્રી વિઠ્ઠલ હીરપરાએ ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા સામે ગંભીર આક્ષેપ કર્યા છે. હીરપરાએ આક્ષેપ કર્યો છે કે ધોરાજીના કોંગ્રેસના ધારાસભ્યને જનતાના કામો કરવામાં કોઈ જ રસ નથી.સાથે જ તેમણે એવો પણ ગંભીર આક્ષેપ કર્યો છે કે કોંગ્રેસ શાસિત ધોરાજી […]

રાજકોટ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ, જિ. કોંગ્રેસ મહામંત્રીના ધારાસભ્ય વસોયા સામે ગંભીર આક્ષેપ
| Updated on: Dec 19, 2020 | 4:07 PM
Share

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજકોટ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ સપાટી પર આવી ગયો છે. રાજકોટ જિલ્લા કોંગ્રેસ મહામંત્રી વિઠ્ઠલ હીરપરાએ ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા સામે ગંભીર આક્ષેપ કર્યા છે. હીરપરાએ આક્ષેપ કર્યો છે કે ધોરાજીના કોંગ્રેસના ધારાસભ્યને જનતાના કામો કરવામાં કોઈ જ રસ નથી.સાથે જ તેમણે એવો પણ ગંભીર આક્ષેપ કર્યો છે કે કોંગ્રેસ શાસિત ધોરાજી નગરપાલિકામાં બેફામ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. ધોરાજીના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા સામે ગંભીર આક્ષેપ કરતો તેમણે વીડિયો પણ જાહેર કર્યો છે.

આ તરફ ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ વિઠ્ઠલ હીરપરાના આક્ષેપો ફગાવી દીધા છે. લલિત વસોયાએ વિઠ્ઠલ હીરપરાને જવાબ આપતા ભાજપ પર પણ નિશાન સાધ્યું. વસોયાએ વળતો પ્રહાર કરતા કહ્યું હતું કે ધોરાજીમાં ભાજપના શાસનમાં 14 કરોડના વિકાસના કામો હજુ સુધી પુરા નથી થયા. તેમની સામે થયેલા આક્ષેપોને લઈને હીરપરાને ખુલ્લી ચર્ચા માટે પણ પડકાર ફેંક્યો હતો.

"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
g clip-path="url(#clip0_868_265)">