હરિયાણામાં મનોહરલાલ ખટ્ટરે ગર્વનરને રાજીનામા સાથે નવી સરકાર રચવાનો દાવો પણ કર્યો રજૂ

હરિયાણામાં જીત મેળવેલા ભાજપના ધારાસભ્યોની એક બેઠક ચંદીગઢમાં યોજાઈ હતી. આ બેઠકમાં મનોહરલાલ ખટ્ટરને ધારાસભ્ય દળના નેતા ચૂંટવામાં આવ્યા છે. આ પછી જેજેપી નેતા દુષ્યંત ચૌટાલા અને કેન્દ્રિય પ્રધાન રવિશંકર પ્રસાદની સાથે રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્યને મળવા રાજભવન પહોંચ્યા હતા. આ પણ વાંચોઃ પેટાચૂંટણીના પરિણામનું પોસ્ટમોર્ટમઃ અમરાઈવાડી બેઠક પર એકલા હાથે ઉમેદવારોએ લડી ચૂંટણી! Web […]

હરિયાણામાં મનોહરલાલ ખટ્ટરે ગર્વનરને રાજીનામા સાથે નવી સરકાર રચવાનો દાવો પણ કર્યો રજૂ
Follow Us:
| Updated on: Oct 26, 2019 | 1:12 PM

હરિયાણામાં જીત મેળવેલા ભાજપના ધારાસભ્યોની એક બેઠક ચંદીગઢમાં યોજાઈ હતી. આ બેઠકમાં મનોહરલાલ ખટ્ટરને ધારાસભ્ય દળના નેતા ચૂંટવામાં આવ્યા છે. આ પછી જેજેપી નેતા દુષ્યંત ચૌટાલા અને કેન્દ્રિય પ્રધાન રવિશંકર પ્રસાદની સાથે રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્યને મળવા રાજભવન પહોંચ્યા હતા.

Image

આ પણ વાંચોઃ પેટાચૂંટણીના પરિણામનું પોસ્ટમોર્ટમઃ અમરાઈવાડી બેઠક પર એકલા હાથે ઉમેદવારોએ લડી ચૂંટણી!

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

પહેલા મનોહરલાલ ખટ્ટરે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. આ સાથે સરકાર બનાવવા માટે દાવો રજૂ કર્યો હતો. મુલાકાત બાદ ખટ્ટરે કહ્યું કે, દિવાળીના દિવસે બપોરે 2:15 વાગ્યે મુખ્યમંત્રી પદ તરીકે શપથ લેશે. મહત્વની વાત છે કે, ભાજપ અને જેજેપીમાં ફોર્મ્યુલા પ્રમાણે નક્કી થયું છે. જેમાં મુખ્યપ્રધાન ભાજપના અને ઉપમુખ્યમંત્રી જેજેપીના રહેશે.

Image

મુખ્યમંત્રી તરીકે મનોહરલાલ ખટ્ટર અને ઉપમુખ્યમંત્રી તરીકે દુષ્યંત ચૌટાલા બનશે. શપથવિધિનું આયોજન રાજભવન ખાતે કરવામાં આવ્યું છે.

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">