સંજીવ ભટ્ટને 300 બહેનો સાથે રાખડી બાંધવા જઈ રહેલા હાર્દિક પટેલની અટકાયત

હાર્દક પટેલની પાલનપુર પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. હાર્દિક પટેલ પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટને રક્ષાબંધનની રાખડી બાંધવા 300 બહેનોની સાથે જતા હતા ત્યારે વચ્ચે જ પોલીસ દ્વારા તેમની અટકાયત કરી લેવાઈ છે. પોલીસ પાલનપુર પોલીસ સ્ટેશન ખાતે લઈ હાર્દિક પટેલને લઈને ગયી હતી. पूर्व आईपीएस संजीव भट्ट को पालनपुर जेल में राखी बाँधने […]

સંજીવ ભટ્ટને 300 બહેનો સાથે રાખડી બાંધવા જઈ રહેલા હાર્દિક પટેલની અટકાયત
Follow Us:
| Updated on: Aug 14, 2019 | 11:00 AM

હાર્દક પટેલની પાલનપુર પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. હાર્દિક પટેલ પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટને રક્ષાબંધનની રાખડી બાંધવા 300 બહેનોની સાથે જતા હતા ત્યારે વચ્ચે જ પોલીસ દ્વારા તેમની અટકાયત કરી લેવાઈ છે. પોલીસ પાલનપુર પોલીસ સ્ટેશન ખાતે લઈ હાર્દિક પટેલને લઈને ગયી હતી.

આ પણ વાંચો:   IAS ગૌરવ દહિયા તપાસ સમિતિના રિપોર્ટ બાદ સસ્પેન્ડ, જુઓ VIDEO

હાર્દિક પટેલની સાથે અન્ય બે કોંગ્રેસી ધારાસભ્યોની અટકાયત કર્યા હોવાના સમાચાર મળી રહ્યાં છે જેમાં પાલનપુરના ધારાસભ્ય મહેશ પટેલ અને પાટણના ધારાસભ્ય કિરીટ પટેલનો પણ સમાવેશ થાય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સંજીવ ભટ્ટ નાર્કોટીસના કેસ મામલે પાલનપુર ખાતેની જેલમાં સજા ગાળી રહ્યાં છે. સજીવ ભટ્ટને કસ્ટોડિયલ ડેથ મામલે પણ જામનગરની કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. સંજીવ ભટ્ટને 300 બહેનો રાખડી બાંધવા માટે ગઈ હતી. સંજીવ ભટ્ટ માટે દેશ વિદેશમાંથી 25 હજાર રાખડીઓ આવી છે. હાર્દિક પટેલ પણ 300 બહેનો સાથે રવાના થયા હતા પણ પોલીસે તેમની અધવચ્ચે જ અટકાયત કરી લીધી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
g clip-path="url(#clip0_868_265)">