ગુજરાતની 8 બેઠક પરની પેટાચૂંટણીમાં હાલનાં તબક્કે તમામ બેઠક પર ભાજપનો દબદબો જોવા મળ્યો. પેટાચૂંટણીમાં 8 બેઠકો પર વિજયનો ઘોષ કરી ચુકેલા ગુજરાત ભાજપનાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે વાત કરતા જણાવ્યું હતું કે મતદારોએ ભાજપ પર વિશ્વાસ મુક્યો અને અમને જીત મળી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો