AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat municipal corporation election result 2021 : જાણો છેલ્લી પાંચ ચૂંટણીમાં કયા શહેરમાં કેટલુ થયુ હતુ મતદાન ?

Gujarat municipal corporation election result 2021 : ગુજરાતમાં છ મહાનગરપાલિકાની 21મી ફેબ્રુઆરીએ યોજાયેલી ચૂંટણીમાં સરેરાશ 46.1 ટકા મતદાન નોંધાયુ છે. ગુજરાતમાં છ મહાનગરપાલિકાની

Gujarat municipal corporation election result 2021 :  જાણો છેલ્લી પાંચ ચૂંટણીમાં કયા શહેરમાં કેટલુ થયુ હતુ મતદાન ?
file photo
Bipin Prajapati
| Edited By: | Updated on: Feb 22, 2021 | 11:35 PM
Share

Gujarat municipal corporation election result 2021: ગુજરાતમાં છ મહાનગરપાલિકાની 21મી ફેબ્રુઆરીએ યોજાયેલી ચૂંટણીની આજે મતગણતરી હાથ ધરાશે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં સરેરાશ 46.1 ટકા મતદાન થવા પામ્યુ હતું. સૌથી વધુ મતદાન જામનગર મહાનગરપાલિકામાં 53.4 ટકા અને સૌથી ઓછુ મતદાન અમદાવાદ મહાનગરપાલિકામાં 42.5 ટકા નોંધાયુ હતું. છેલ્લી પાંચ ચૂંટણીમાં કઈ મહાનગરપાલિકામાં કેટલા ટકા મતદાન થયુ હતું તેના પર કરીએ એક નજર..

કોર્પોરેશન સપ્ટેમ્બર 2000 ઓક્ટોબર 2004 ઓક્ટોબર 2010 નવેમ્બર 2015 ફેબ્રુઆરી 2021
અમદાવાદ 37.36 30.39 44.12 46.51 42.5
સુરત 34.9 39.63 42.33 39.93 37.1
રાજકોટ 36.54 39.79 41.06 50.4 50.7
વડોદરા 43.22 43.96 44.41 48.71 47.8
જામનગર 45.87 43.8 50.35 56.77 53.4
ભાવનગર 41.37 39.3 45.25 47.49 49.5
કુલ 38.2 36.53 43.68 45.81 46.1
g clip-path="url(#clip0_868_265)">