રાજ્યસભા ચૂંટણી: કોંગ્રેસના બે અને ભાજપના ત્રણ ઉમેદવારો મેદાનમાં, ક્રોસવોટિંગ કોને નડશે?

|

Sep 28, 2020 | 1:34 PM

રાજ્યસભાની ચૂંટણી માટે આજે મતદાન થશે. ઉલ્લેખનીય છે કે 4 બેઠક માટે ભાજપના 3 ઉમેદવાર અને કોંગ્રેસના 2 ઉમેદવાર મેદાનમાં છે. ભાજપે પોતાના ત્રીજા ઉમેદવારને જીતાડવા માટે વ્હીપ જાહેર કર્યો છે. વ્હીપમાં તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કયા ધારાસભ્યો કયા ઉમેદવારને મત આપશે. ત્યારે BTP પણ ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીના સંપર્કમાં છે. […]

રાજ્યસભા ચૂંટણી: કોંગ્રેસના બે અને ભાજપના ત્રણ ઉમેદવારો મેદાનમાં, ક્રોસવોટિંગ કોને નડશે?

Follow us on

રાજ્યસભાની ચૂંટણી માટે આજે મતદાન થશે. ઉલ્લેખનીય છે કે 4 બેઠક માટે ભાજપના 3 ઉમેદવાર અને કોંગ્રેસના 2 ઉમેદવાર મેદાનમાં છે. ભાજપે પોતાના ત્રીજા ઉમેદવારને જીતાડવા માટે વ્હીપ જાહેર કર્યો છે. વ્હીપમાં તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કયા ધારાસભ્યો કયા ઉમેદવારને મત આપશે. ત્યારે BTP પણ ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીના સંપર્કમાં છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 2:46 am, Fri, 19 June 20

Next Article