સુરેન્દ્રનગરઃ કૉંગ્રેસે સોશિયલ ડિસ્ટન્સના ઉડાવ્યા ધજાગરા, લીંબડી બેઠક પર પ્રચાર દરમિયાન નિયમોનો ભંગ

વિધાનસભાની પેટાચૂંટણીના જંગમાં ભાજપ-કૉંગ્રેસે કોરોનાના નિયમો નેવે મૂકીને જીત માટે એડીચોટીનું જોર લગાવી દીધુ છે. નેતાઓની રેલી અને ચૂંટણી સભાઓમાં સરેઆમ નિયમોનો ભંગ થઈ રહ્યો છે. સુરેન્દ્રનગરની લીંબડી પર પણ આવા જ દ્રશ્યો જોવા મળ્યા, જ્યાં કૉંગ્રેસના ઉમેદવાર ચેતન ખાચર, હોદ્દેદારો અને આગેવાનો રેલીમાં જોડાયા. રેલી બાદ જાહેર સભા યોજાઈ, જેમાં લોકોએ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા […]

સુરેન્દ્રનગરઃ કૉંગ્રેસે સોશિયલ ડિસ્ટન્સના ઉડાવ્યા ધજાગરા, લીંબડી બેઠક પર પ્રચાર દરમિયાન નિયમોનો ભંગ
Follow Us:
| Updated on: Oct 29, 2020 | 7:23 PM

વિધાનસભાની પેટાચૂંટણીના જંગમાં ભાજપ-કૉંગ્રેસે કોરોનાના નિયમો નેવે મૂકીને જીત માટે એડીચોટીનું જોર લગાવી દીધુ છે. નેતાઓની રેલી અને ચૂંટણી સભાઓમાં સરેઆમ નિયમોનો ભંગ થઈ રહ્યો છે. સુરેન્દ્રનગરની લીંબડી પર પણ આવા જ દ્રશ્યો જોવા મળ્યા, જ્યાં કૉંગ્રેસના ઉમેદવાર ચેતન ખાચર, હોદ્દેદારો અને આગેવાનો રેલીમાં જોડાયા. રેલી બાદ જાહેર સભા યોજાઈ, જેમાં લોકોએ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવી દીધા. કેટલાક લોકોએ માસ્ક પહેરવાનું પણ હિતાવહ ન સમજ્યું. કૉંગ્રેસના નેતાઓની હાજરીમાં જ નિયમોનું ઉલ્લંઘન થતું રહ્યું, તેમ છતાં કોઈએ કોઈ જ દરકાર ન લીધી. હવે આ સભાના કારણે કોઈ વ્યક્તિને કોરોના થાય તો તેના માટે જવાબદાર કોણ? તે એક મોટો સવાલ છે.

આ પણ વાંચો: બોટાદ: વિપક્ષના નેતા પરેશ ધાનાણીને ભાજપના નેતા ગોરધન ઝડફિયાનો ખુલ્લો પડકાર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
g clip-path="url(#clip0_868_265)">