બોટાદ: વિપક્ષના નેતા પરેશ ધાનાણીને ભાજપના નેતા ગોરધન ઝડફિયાનો ખુલ્લો પડકાર

સરકારની વિરૂદ્ધમાં શોર્ટ ફિલ્મ રજૂ કરનાર વિપક્ષના નેતા પરેશ ધાનણીને ભાજપના નેતા ગોરધન ઝડફિયાએ ખુલ્લો પડકાર ફેંક્યો છે. ગઢડા બેઠક પર પ્રચાર માટે આવેલા ગોરધન ઝડફિયાએ પડકાર ફેંકતા કહ્યુ કે, પરેશ ધાનાણી મારી સામે એક કલાક માટે ડિબેટ કરવા આવે. આ ડિબેટમાં કોંગ્રેસ અને ભાજપના સમયના કામોની તૂલના કરીશું અને જો હું હારી જઇશ તો […]

બોટાદ: વિપક્ષના નેતા પરેશ ધાનાણીને ભાજપના નેતા ગોરધન ઝડફિયાનો ખુલ્લો પડકાર
Follow Us:
| Updated on: Oct 29, 2020 | 6:56 PM

સરકારની વિરૂદ્ધમાં શોર્ટ ફિલ્મ રજૂ કરનાર વિપક્ષના નેતા પરેશ ધાનણીને ભાજપના નેતા ગોરધન ઝડફિયાએ ખુલ્લો પડકાર ફેંક્યો છે. ગઢડા બેઠક પર પ્રચાર માટે આવેલા ગોરધન ઝડફિયાએ પડકાર ફેંકતા કહ્યુ કે, પરેશ ધાનાણી મારી સામે એક કલાક માટે ડિબેટ કરવા આવે. આ ડિબેટમાં કોંગ્રેસ અને ભાજપના સમયના કામોની તૂલના કરીશું અને જો હું હારી જઇશ તો જાહેર જીવન છોડી દઇશ તેવી વાત પણ ગોરધન ઝડફિયાએ કરી છે.

આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેશુબાપાના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું અને આપી શ્રદ્ધાંજલિ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">