રાજકોટઃ CAAના સમર્થનમાં તિરંગા યાત્રાનો પ્રારંભ, CM રૂપાણીના હસ્તે બહુમાળી ભવન ચોકથી યાત્રાનું પ્રસ્થાન

રાજકોટમાં CAAના સમર્થનમાં ભાજપે શક્તિ પ્રદર્શન શરૂ કર્યું છે. બે કિલોમીટર લાંબા તિરંગા સાથે યાત્રા બહુમાળી ભવન ચોકથી શરૂ થઈ છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ યાત્રાને પ્રસ્થાન કરાવી હતી. યાત્રામાં કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયા, કુંવરજી બાવળિયા સહિત સાંસદો, ધારાસભ્યો, ભાજપના હોદ્દેદારો, કોર્પોરેટરો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા છે. તિરંગા યાત્રામાં ઘોડા, બેન્ડ, ભારત માતનો ફ્લોટ અને […]

રાજકોટઃ CAAના સમર્થનમાં તિરંગા યાત્રાનો પ્રારંભ, CM રૂપાણીના હસ્તે બહુમાળી ભવન ચોકથી યાત્રાનું પ્રસ્થાન
Follow Us:
| Updated on: Feb 13, 2020 | 6:55 AM

રાજકોટમાં CAAના સમર્થનમાં ભાજપે શક્તિ પ્રદર્શન શરૂ કર્યું છે. બે કિલોમીટર લાંબા તિરંગા સાથે યાત્રા બહુમાળી ભવન ચોકથી શરૂ થઈ છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ યાત્રાને પ્રસ્થાન કરાવી હતી. યાત્રામાં કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયા, કુંવરજી બાવળિયા સહિત સાંસદો, ધારાસભ્યો, ભાજપના હોદ્દેદારો, કોર્પોરેટરો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા છે. તિરંગા યાત્રામાં ઘોડા, બેન્ડ, ભારત માતનો ફ્લોટ અને બે કિલોમીટર લાંબા તિરંગા ધ્વજએ આકર્ષણ જમાવ્યું છે. CAAના સમર્થનમાં શરૂ થયેલી યાત્રામાં વિવિધ સમાજના અગ્રણી, વિદ્યાર્થીઓ અને કલાકારો પણ ભાગ લીધો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: ખેડૂતો માર્ચ મહિનામાં કરશે આ પાકોની ખેતી તો થઈ જશે માલામાલ!

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">