જમ્મુ કાશ્મીર પહોંચીને રાહુલ ગાંધીએ કહ્યું કે મને સરકાર દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું, પાછા જવા કેમ કહો છો?

રાહુલ ગાંધીની આગેવાનીમાં નેતાઓ જમ્મુ કાશ્મીર જવા રવાના થયા હતા. રાહુલ ગાંધીનો ત્યાં જઈને અધિકારીઓ સાથે વાતચીત કરતો વીડિયો કોંગ્રેસના ઓફિશીયલ ટ્વીટર એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. જેમાં રાહુલ ગાંધી અધિકારીઓ સાથે વાત કરતાં કહે છે કે અમને આમંત્રણ આપવામાં આવ્યું છે અને એટલા માટે જ અમે આવ્યા છીએ.  આ ટ્વીટના કેપ્શનમાં એવું પણ […]

જમ્મુ કાશ્મીર પહોંચીને રાહુલ ગાંધીએ કહ્યું કે મને સરકાર દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું, પાછા જવા કેમ કહો છો?
Follow Us:
| Updated on: Aug 24, 2019 | 2:35 PM

રાહુલ ગાંધીની આગેવાનીમાં નેતાઓ જમ્મુ કાશ્મીર જવા રવાના થયા હતા. રાહુલ ગાંધીનો ત્યાં જઈને અધિકારીઓ સાથે વાતચીત કરતો વીડિયો કોંગ્રેસના ઓફિશીયલ ટ્વીટર એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. જેમાં રાહુલ ગાંધી અધિકારીઓ સાથે વાત કરતાં કહે છે કે અમને આમંત્રણ આપવામાં આવ્યું છે અને એટલા માટે જ અમે આવ્યા છીએ.  આ ટ્વીટના કેપ્શનમાં એવું પણ લખવામાં આવ્યું છે સરકાર એવું કહી રહી છે કે જમ્મુ કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય છે તો અમને કેમ જવા દેવામાં આવતા નથી.

રાહુલ ગાંધીએ વાતચીત કરતાં જણાવ્યું કે અમને સરકાર દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે. જો તમને એવું હોય તો અમે અલગ અલગ નેતાઓ અલગ અલગ વિસ્તારમાં જઈ શકીએ છીએ. અમારે 10-15 લોકોને મળવું છે.  જો કે આવી તમામ દલીલોને સ્થાનિક પ્રશાસને સ્વીકારી નહોતી અને રાહુલ ગાંધી સહિતના નેતાઓને એરપોર્ટ પરથી પરત દિલ્હી મોકલી દેવાયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
g clip-path="url(#clip0_868_265)">