દેશમાં કોરોના વાઈરસના ટેસ્ટ માટે કુલ 52 સેન્ટર, ગુજરાતના 2 શહેરમાં સુવિધા ઉપલબ્ધ

કોરોના વાઈરસ દેશમાં ફેલાઈ રહ્યો છે. દેશમાં અલગ અલગ 52 જગ્યાએ ભારત સરકાર દ્વારા ટેસ્ટિંગ લેબ ઉભી કરવામાં આવી છે. આઈસીએમઆર આ જવાબદારી સંભાળી રહ્યું છે અને શંકાસ્પદ કેસના રિપોર્ટ સમગ્ર ભારતમાં પહોંચાડી રહ્યું છે. ગુજરાતમાં અમદાવાદ ખાતે બીજે મેડિકલ કોલેજ ખાતે અને જામનગરમાં એમ.પી.શાહ મેડિકલ કોલેજ ખાતે કોરોના વાઈરસના રિપોર્ટ ટેસ્ટિંગની સુવિધા ઉપલબ્ધ છે. […]

દેશમાં કોરોના વાઈરસના ટેસ્ટ માટે કુલ 52 સેન્ટર, ગુજરાતના 2 શહેરમાં સુવિધા ઉપલબ્ધ
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Mar 16, 2020 | 10:42 AM

કોરોના વાઈરસ દેશમાં ફેલાઈ રહ્યો છે. દેશમાં અલગ અલગ 52 જગ્યાએ ભારત સરકાર દ્વારા ટેસ્ટિંગ લેબ ઉભી કરવામાં આવી છે. આઈસીએમઆર આ જવાબદારી સંભાળી રહ્યું છે અને શંકાસ્પદ કેસના રિપોર્ટ સમગ્ર ભારતમાં પહોંચાડી રહ્યું છે. ગુજરાતમાં અમદાવાદ ખાતે બીજે મેડિકલ કોલેજ ખાતે અને જામનગરમાં એમ.પી.શાહ મેડિકલ કોલેજ ખાતે કોરોના વાઈરસના રિપોર્ટ ટેસ્ટિંગની સુવિધા ઉપલબ્ધ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ભારતમાં અત્યારસુધી 83 લોકો કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યાં છે. 2 લોકોના મોત પણ નીપજી ચૂક્યાં છે. દેશમાં 52 ટેસ્ટિંગ સેન્ટર સુધી સેમ્પલ કલેક્ટ કરીને પહોંચાડવા માટે 59 કલેકશન સેન્ટર પણ ખોલવામાં આવ્યા છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">